Cli
કોઈ ગેરમુસ્લિમ જમ્મુ કાશ્મીર નો મુખ્યમંત્રી કેમ બની શકે, જેવું પૂર્વ સમયે નીવેદન આપનાર ગુલાબ નબીનું કોંગ્રેસ માંથી રાજીનામુ...

કોઈ ગેરમુસ્લિમ જમ્મુ કાશ્મીર નો મુખ્યમંત્રી કેમ બની શકે, જેવું પૂર્વ સમયે નીવેદન આપનાર ગુલાબ નબીનું કોંગ્રેસ માંથી રાજીનામુ…

Breaking

જમ્મુ કાશ્મીર પર કોંગ્રેસ પક્ષના પીઢ નેતા ગુલાબ નબી આઝાદે કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામું આપી દીધું છે અગાઉ પણ સુત્રો મુજબ ભડકાઉ આને જાતીવાદી ભાષણ કરનારા આ નેતા થોડા સમય થી કેટલાક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા અને સસંદમા પણ મોદીજી દ્વારા એમના ભરપેટ વખાણ પણ કરવામાં આવ્યા હતા.

રાજકારણની બાજ નજર આ ઘટના પર ઘેરાયેલી હતી એ વચ્ચે લોકોની આ ભ્રામક માન્યતા નો અંત આવ્યો જોકે ગુલાબ નબી આઝાદના સમર્થકો મુજબ અલગ પક્ષ રચવા માટે તત્પરતા દેખાડાની છે કોંગ્રેસ પર રાજીનામું આપતાની સાથે કોંગ્રેસ પક્ષ ના ટોચના નેતાઓ નો દુર્વ્યવહાર આને ભેદભાવ સહીતની.

બેદરકારીઓ ગુલાબ નબી આઝાદે અલગ અલગ પત્રકાર પરીષદ સામે રજુ કરીછે આ વચ્ચે ભાજપા નેતી સ્મુતિ ઈરાની એ પણ નિવેદન આપ્યું છેકે ગુલાબ નબી તો આઝાદ થયા છે પણ અમેઠી તો વર્ષોથી આઝાદ છે જ્યારે ગુલાબ નબી એ કોંગ્રેસ માંથી છલાગં લગાવતા રાહુલ ગાંધી ને કોંગ્રેસ ના પતન માટે જવાબદાર ગણાવ્યા છે.

પોતાના ચાર નાના ના રાજીનામા માં કોંગ્રેસ પક્ષની પોલ ખોલીને મુકી દિધી છે જેના બચાવ માટે કોંગ્રેસ પક્ષ ના ટોચના નેતાઓ મિડીયા સમક્ષ પોતાના અલગ અલગ નિવેદન આપી રહ્યા છે અગાઉ જાહેર મંચ પર આવા જાતીવાદી નિવેદનો આપનાર ગુલાબ નબી શું આગામી સમયમાં અલગ પક્ષ રચસે કે ભાજપમાં જોડાશે કે પછી ગઠબંધન કરી ભાજપાને ટેકો આપશે એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *