Cli
અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ બની ઘોડી, લેટેસ્ટ તસ્વીર જોઈને લોકો મલાઈકા અરોડાને પણ ભૂલી ગયા...

અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ બની ઘોડી, લેટેસ્ટ તસ્વીર જોઈને લોકો મલાઈકા અરોડાને પણ ભૂલી ગયા…

Bollywood/Entertainment Breaking

અરબાઝ ખાન અને મલાઈકા અરોડાને બ્રેકઅપ થયું તેના થોડા સમય બાદ અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાના અફેર ચાલુ થયું હતું અરબાઝની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર દરરોજ પોતાની બોલ્ડનેસ તસ્વીર સામે આવતી રહે છે.

તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડનેસ તસ્વીર અને વિડિઓ શેર કરતી રહે છે તેના વચ્ચે જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હાલમાં જ એક નવું ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર પવનની જેમ વાયરલ થઈ રહી છે સામે આવેલ તસ્વીરોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની ઘોડી સ્ટાઇલમાં.

શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે જેમાં તેનો અત્યાર સુધીનો સૌથી હોટ લુક જોવા મળી રહ્યો છે ફેન્સ તેની તસવીરોના જોરદાર વખાણ કરી રહ્યા છે તસ્વરમાં તેઓ એમ્બ્રોઇડરી કરેલા આઉટફિટમાં જોવા મળી રહી છે આમાં તેણે ક્રોપ ટોપ પણ પહેર્યું છે અને તેના પર મેચિંગ થ્રેડો વડે એમ્બ્રોઇડરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *