Cli
કલોલમાં ભજીયાની લારી ચલાવતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી ખૂદ ખુશી કરી, ચિઠ્ઠી માં લખ્યું કે મારા પરિવાર ને...

કલોલમાં ભજીયાની લારી ચલાવતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી ખૂદ ખુશી કરી, ચિઠ્ઠી માં લખ્યું કે મારા પરિવાર ને…

Breaking

ગુજરાત પોલીસ વ્યાજખોરોના ત્રાસને ડામંવા તાજેતરમાં જાગૃતતા અભિયાન ચલાવીને એવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે જે લોકો ગરીબ અને જરૂરીયાતમંદ લોકો નો ફાયદો ઉઠાવીને ગેરકાનૂની ઉંચા વ્યાજદર વશુલી રહ્યા છે ઘણા બધા લોકો ઊંચા વ્યાજ ના કારણે ખુદ ખુશી કરીને પોતાના પરિવારજનોને.

નિરાધાર છોડીને ગયા છે એ વચ્ચે ગુજરાત પોલીસે એ કામ કરી બતાવ્યું છે જે કોઈપણ અન્ય રાજ્યોમાંથી સામે આવ્યું નથી ગુજરાત પોલીસ પાસા જેવી ગંભીર કલમો નોંધી ને વ્યાજખોરોના ત્રાસના અટકાવવા માટે કડક કાર્યવાહી કરી ને ગામડે ગામડે વ્યાજખોરોની માહીતી એકત્ર કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં કલોલ નો.

એક પરીવાર વ્યાજખોરોના ત્રાસે નોંધારો બન્યો છે કલોલ શહેરના મોટા ઠાકોર વાશ માં રહેતા વિનોદજી કાનાજી ઠાકોર જેઓ જૈન દેરાસર પાસે ભજીયાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા પોતાનો ધંધો અને પોતાના પરિવારના ગુજરાત માટે તેમને નાની રકમ લીધી હતી પરંતુ વ્યાજખોરોના.

ત્રાસે તેમને ધ!મકીઓ આપવામાં આવતી અને ખુબ ઉંચુ વ્યાજ લેવામાં આવતા તેમને કેનાલ માં કુદીને ખુદખુશી કરી લીધી હતી તેમને પોતાના ખીસ્સામાં પ્લાસ્ટિકની થેલીમાં એક ચીઠ્ઠી પણ રાખેલી હતી જેમાં વ્યાજખોરોના નામ પોતાના ઘરનો મોબાઈલ નંબર થયું હતું અને જણાવ્યું હતું કે જે રકમને.

લીધી હતી એનાથી વધારે મે વ્યાજ ચૂકવી દિધું છે મેં જેટલા પૈસા લીધા એનાથી વધારે હું આપી ચૂક્યો છું પરંતુ તેમને માંગણી હજુ સુધી પૂરી થતી નથી મારા પરિવારને હેરાન કરતા નહીં તેમનો મૃતદેહ પોલીસે કડી વિસ્તારની કેનાલમાંથી મળી આવતા કડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

વિનોદભાઈ ઠાકોરે પોતાના ખિસ્સામાં પ્લાસ્ટિક ની થેલી માં ચિઠ્ઠી મુકેલી જેથી તે પલડે નહીં આવે વ્યાજખોરોના ત્રાસે પોતે ખુદખશી કરે છે તેઓ ઉલ્લેખ કરી પરીવારજનો ની સલામતી માટે પણ વિનંતી કરી હતી આ ઘટના સામે આવતા પંથક માં શોકની લાગણીઓ પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *