આમિર ખાન અત્યારે એમના જીવનના સૌથી ખરાબ સમયમાંથી ગુજરી રહ્યા છે ગયા દિવસોમા એમની ફિલ્મ લાલસીંગ ચડ્ડા બોક્સઓફિસમાં ખરાંબ રીતે ફ્લોપ ગઈ સોસીયલ મીડિયામાં લોકોનો બાયકોટ ટ્રેન્ડ આમિર ખાનને ખુબ ભારે પડી ગયો છે પરંતુ ફિલ્મ ફ્લોપ ગયા પછી આમિર પહેલીવાર સ્પોટ થયા છે.
છેલ્લા કેટલાક સમયથી આમિર ખાન માત્ર ને!ગેટિવ ન્યૂઝ માટે ચર્ચામાં છે તેમની છેલ્લી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા પર અમીર ખાનને ખુબ આશાઓ હતી પરંતુ ફિલ્મ ખાસ કમાલ ન કરી શકી આમિરની પહેલા ફિલ્મો આવતી તે પહેલા જ દિવસે 50 કરોડનું કલેક્શન કરતી હતી પરંતુ લાલસિંહ ચડ્ડા ફિલ્મ પુરા સમયનું કલેક્શન માંડ 50 કરોડ કરી શક્યું છે.
પરંતુ હાલમાં ફિલ્મ ફ્લોપ બાદ અમીરની પહેલીવાર તસ્વીર સામે આવી છે હાલમાં એક ટ્વિટર યુઝરે કેલિફોર્નિયા યુએસએના આમિર ખાન સાથેની એક તસવીર શેર કરી છે આમિર ખાન સાથેની આ તસવીર શેર કરતાં નતાશા નામની યુવતીએ લખ્યું ગઈકાલે મારી સાથે કંઈક એવું થયું કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો.