આજે 28 ઓગસ્ટ ના રોજ ભારત પાકિસ્તાન ટીમ એશીયા કપ અભિયાન ની શરુઆત કરશે ભુતકાળ માં એશીયા કપ મેચો પર આપણે નજર ફેરવીએ તો એમાં ભારતનું પલ્લું ભારે જણાય છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે પણ કોઈપણ મેચ રમાય છે ત્યારે માત્ર ભારત કે પાકિસ્તાન નહીં પણ સમગ્ર વિશ્વ ના દર્શકોની નજર આ મેચ પર હોય છે.
આ મેચ હંમેશા રોમાંચક રહે છે કારણ હંમેશા મેચની અંતિમ ક્ષણ સુધી નિર્ણય રસપ્રદ રહે છે પરંતુ ભારતીય ટીમ હંમેશા પાકિસ્તાન ટીમને પછાડવા માં પાછી પાની નથી કરતી આવો જોઈએ જુના આકંડાઓ આકંડાઓમા જોવા જઈએ તો એકંદરે બંને વિશેની બે બે ટીમો વચ્ચેના બે હેડ રેકોર્ડ્સ માં પાકિસ્તાનની ટીમ.
ટેસ્ટ અને વનડે માં લિડ તરફ જાય છે પરંતુ ટૂર્નામેન્ટના ડેટાની વાત કરતી વખતે ભારતની ટીમનુ પલ્લું ભારે છે એક દિવસીય મેચમાં પાકિસ્તાન 73-55થી આગળ છે જ્યારે ભારત ટેસ્ટ મેચોમાં 12-9 ની સામે છે જયારે આ સમયે એશિયા કપ T20 ફોર્મેટમાં રમવામાં આવી રહી છે ભારત આ ક્ષેત્રમાં આગળ છે 6-2 થી.
એશીયા કપ માં ભારત પાકિસ્તાને આજે સુધી સામસામે 14 મેચો રમી છે જેમાંથી 8 મેચ ભારત જીત્યુંછે તો 5 મેચ પાકિસ્તાન જીતેલુ છે જ્યારે 1997 માં એક મેચ પર એક પણ ટીમ વિજેતા નહોતી બની રોહીત શર્માએ બનાવ્યા છે વધારે રન T20I માં ભારતના કેપ્ટન રોહિત શર્મા 132 T20 I માં 32.28 ની.
એવરેજ અને 140.26 ની સ્ટ્રાઈક રેટ સાથે 3487 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે ભારતના બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી વિરાટ કોહલી છે તેણે 99 T20I માં 50.12ની પ્રભાવશાળી સરેરાશ અને 137.66ની સ્ટ્રાઈક રેટથી 3308 રન બનાવ્યા છે પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ ચાર્ટમાં સૌથી આગળ છે.
45.52 એવરેજ સાથે 129.44 સ્ટાઈક રેટ સાથે 2686 રન બનાવી સૌથી આગળ પાકિસ્તાન ટીમમાં છે બેય ટીમો માં સ્પિન બોલરો નો હંમેશા દબદબો રહ્યો છે ભારત તરફથી યર્જુવેદ ચહલે 62 મેચમા 79 વિકેટ પ્રાપ્ત કરી છે જ્યારે પાકિસ્તાન બોલર સાબાદ ખાને 64 મેચમાં 73 વિકેટ મેળવી છે આજની મેચ પણ રોમાંચક રહેશે..