એક સમયે બોલીવુડમાં સુપરસ્ટાર રહી ચૂકેલા ઉદય ચોપડા જયારે હમણાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા ત્યારે એમની હાલત જોઈને ઓળખવા મુશ્કેલ બની ગયા કોઈ એમને જોઈને અંદાજ ન લગાવી શકે કે તેઓ ભારતની સૌથી મોટી પ્રોડક્શન કંપની યશ રાજ ફિલ્મના માલિક છે રાની મુખરજીના દિયર ઉદય ચોપડાના મોઢા પર.
ઝુરિયા પડી ગઈ છે માથાના મોટા ભાગના વાળ પાકી અને પડી ગયા છે ઉદયની આ હાલત જોઈને લાગી રહ્યું છે જેમ કે કોઈ વૃદ્ધ વ્યક્તિ બેઠું હોય આટલી મોટી કંપનીના મલિક હોવા છતાં ઉદય ચોપડાએ પોતાનો એવો હાલ બનાવી રાખ્યો છે ક્યારેકે સિક્સ પેક રાખનાર ઉદય ચોપડા હવે થુલ થુલ થઈ ગયા છે.
ઉદયે પોતાના કરિયરની શરૂઆત મોહબત્તે ફિલ્મથી કરી હતી તેના બાદ તેઓ ધૂમ ફિલ્મમાં જોવા મળ્યા ઉદયની છેલ્લી ફિલ્મ ધૂમ 3 હતી જે વર્ષ 2013માં આવી હતી તેના બાદ ઉદયે ફિલ્મોથી મોઢું ફેરવી લીધું તેઓ નરગીસ ફખરી સાથે સંબંધમાં હતા ત્યાંથી દિલ તૂ!ટ્યું તો બધું છોડીને ઉદય અમેરિકામાં વસી ગયા.
ત્યાં ઉદય કેટલીક કંપનીઓથી જોડાઈને કેટલીક ફિલ્મોના ભાગીદાર પણ રહ્યા પરંતુ ઉદયનું મન ત્યાં પણ ટકી ન શક્યું અચાનક જયારે ઉદયને હમણાં મુંબઈમાં જોવા મળ્યા ત્યારે બધા ચોકી ગયા હંમેશા ખુશ રહેવા વાળા ઉદયના ચહેરા પર બસ નિરાશા હતી ખબર નથી હવે એમને ક્યુ દુઃખ છે.