એકવાર ફરીથી સલમાન ખાનની સિક્સ પેક બોડીને લઈને મજાક બનાવાઈ છે જણાવી દઈએ કમાલ આર ખાને ગઈ કાલે એક વિડિઓ શેર કર્યો જેમાં એક યુવક ડુપ્લીકેટ બોડી બતાવે છે અને પછી એજ બોડીને શરીર પર પહેરે છે અને પહેર્યા બાદ એવું લાગે છે જેવી રીતે આ અસલી સિક્સ પેક છે.
આ પ્રકારનો વીડિયો કેઆરકે એ વિડિઓ સોસીયલ મીડિયામાં શેર કર્યો હતો અને વિડિઓ શેર કરતા કેઆરકે એ કહ્યું શું તમે મને બતાવી શકો છો બોલીવુડમાં આ ફેક સિક્સ પેક એપનો ઉપયોગ કોણ કરે છે સ્વાભાવિક છે કમાલ ખાને સીધી આંગળી બૉલીવુડ સ્ટાર સલમાન ખાન સામે ચીંધી છે.
એક તો કેઆરકે સલમાનનું નામ નથી લઈ શકતા જયારે સિક્સ પેકની વાત કરીએ તો સલમાન એવા એક્ટર છે જેમણે વર્ષીથી સિક્સ પેક બોડીને જાળવી રાખી છે જેને લઈને છેલ્લા કેટલાય સમયથી સલમાન પર આરોપ લાગી રહ્યા છેકે એમની બોડી પર વીએફએક્સનું કામ કરવામાં આવે છે અને ફિલ્મોમાં.
એમની જૂની સિક્સ પેકને ચીપકાવવામાં આવે છે એવામાં હાલમાં સલમાનની દબંગ ટુરની એક વિડિઓ સામે આવી હતી જેમાં સલમાન ટુર માટે ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ દરમિયાન સલમાનની દોદ નીકળેલી સાફ દેખાઈ રહી હતી એવામાં પણ કેઆરકેએ સલમાનની ડુપ્લીકેટ બોડીનો આરોપ લગાવ્યો હતો.