હમણાં કેટલાકે સમય પહેલા અજય દેવગણનો એક વિડિઓ સામે આવ્યો હતો કારણ એક ઈન્ડસ્ટ્રીઝથી હોવા છતાં એક મોટા સ્ટાર હોવા સાથે અજય જમીનથી જોડાયેલ અને કંઈ રીતે આ મંદિરમાં દર્શન કરવા માટે કઠિન વ્રત કર્યું બ્રહ્મચર્યનું પાલન કર્યું નીચે સુઈ રહ્યા અને દિવસમાં બે ટાઈમ પૂજા કરી.
સબરીમાલા મંદિરની અજય દેવગનની કંઈક વધુ એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે પરંતુ આ વિડીઓમાં અજય દેવગણ ટ્રોલ કરવામાં આવી રહ્યા આ વાઇરલ વિડીઓમાં જોઈ શકાય છે સબરીમાલા મંદિરે ઉતરતા સમયે અજય દેવગણ પાલકીમાંથી ઉતરી રહ્યા છે અને ચારથી પાંચ લોકોઈ એ પાલકીને ઉઠાવી રાખી છે.
હવે આ જોઈને લોકો ભડકી ગયા છે અજય દેવગન એક એક્શન હીરો તરીકે જાણીતા છે ફિલ્મોમાં મોટા સ્ટંટ કરી લેછે તેઓ શું મંદિરની સિડી ચડીને ખુદ નીચે નતા આવી શકતા જે પાલકીની જરૂરત પડી સોસીયલ મીડીયમાં અજય દેવગણને લોકોએ એ પણ કહ્યું કે આછે અમારા એક્શન હીરો જયારે અન્ય યુઝરે કહ્યું આ લોકોતો વીઆઈપી છેને.
અહીં અજયને ટ્રોલ થતા જોઈને એક નજીકનાએ જણાવ્યું અજય દેવગણને સ્વસ્થ્યનો ઇસ્યુ છે તેના કારણે એમને ડોક્ટરોએ વધુ ચાલવાની નાપડેલ છે અહીં એજ કારણે અજય પાલકીમાં આવ્યા હતા તેના સિવાય સિક્યુરિટી કારણ પણ બતાવાઈ રહ્યું છે મિત્રો આના પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.