હમણાં હાલમાં સલમાન ખાન માટે બહુ ખરાબ સમાચાર આવા છે કોર્ટે સલમામને ફટકાર લગાવતા એમને મોટો ઝટકો આપ્યો છે હકીકતમાં સલમાને પોતાના પડોશી પરજ કેસ કરલે છે સલમાનનો આરોપ છેકે અમારો પાડોશી અમને બદનામ કરવાની કોશીશ કરી રહ્યો છે તેઓ સલમાન સામે અહીં ત્યાં ખોટી વાતો કરતા રહે છે.
હકીકતમાં આ બધો મામલો સલમાનના પનવેલમાં આવેલ ફાર્મ હાઉસથી જોડાયેલ છે જ્યાં સલમાનના પડોસમાં કેતન ક્ક્ડ નામના શખ્સની જમીન આવેલી છે કેતનનો આરોપ છેકે તેઓ આ જમીનમાં પોતાનો બંગલો બનાવવા માંગે છે પરંતુ સલમાન તેમાં અડચણ બની રહ્યા છે ત્યાં સુધી કે સલમાને એ જમીનમાં પોતાનો દરવાજો પણ લગાવી દીધો છે.
એમને નીકળવાની જગ્યા પણ નથી દેવામાં આવી રહી જયારે કેતને એ જમીનમાં બંગલો બનવાની કોશિશ કરી ત્યારે સલમાને વનવિભાગના અધિકારિયો સાથે મળીને એમના કામને રોકાવી દીધું તેને લઈને કેતન કેટલાય ન્યુઝ ચેનલ અને યૂટ્યૂબ ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે હવે સલમાનનો આરોપ છેકે આ ઇન્ટરવ્યૂ દ્વારા કેતન એમને બદનામ કરી રહ્યા છે.
તેને લઈને સલમાને કેતન સામે મા!નહાનિનો કેસ દાખલ કરાવ્યો જેને લઈને કોર્ટે ફેંસલો સંભળાવતા સલમાન ખાનના પક્ષમાં કોઈ અંતિરમ આદેશ પાસ કરવાથી ઇન્કાર કરી દીધો સલમાન ઇચ્છતા હતા કે તમામ ઇન્ટરવ્યૂને ડીલીટ કરાવવામાં આવે જેની કોર્ટે ચોખ્ખી ના પાડી દીધી છે હવે કોર્ટે કેતનને.
પોતાનો જવાબ દાખલ કરવાનું કહ્યું છે પરંતુ કોર્ટનો આ ફેંશલો સલમાનને કોઈ મોટા ઝટકાથી ઓછો નથી કારણ આ ઇન્ટરવ્યૂને સોસીયલ મીડિયામાંથી ડીલીટ કરાવવા સલમાને તમામ કોશિશો કરી લીધી છતાં કોર્ટે ઇન્ટરવ્યૂ ડીલીટ ન કરવાનો હુકમ કર્યો છે આના પર તમારે શું કહેવું છે કોમેંટ કરવા વિનંતી.