Cli
આખરે નવાજુદ્દીન સિદ્દીકી એ મૌન તોડી બાળકો માટે ભિખ માગંતા જણાવ્યું કે‌…

આખરે નવાજુદ્દીન સિદ્દીકી એ મૌન તોડી બાળકો માટે ભિખ માગંતા જણાવ્યું કે‌…

Bollywood/Entertainment Breaking

એક પિતા પોતાના બાળકોની ભીખ માગી રહ્યા છે એક બાપ પોતાના બાળકો માટે આખી દુનિયાની ટીકા ટીપ્પણી સાંભળી રહ્યો છે અત્યાર સુધી તેના મૌનને તેની કાયરતા સમજવામાં આવી રહી હતી પરંતુ હવે બહુ થયું બોલીવુડ ફિલ્મ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી એ છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા પોતાના પરિવારના વિવાદો વચ્ચે પોતાનું મૌન તોડ્યું છે.

નવાજુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા છેલ્લા ઘણા સમયથી વિડીયો શેર કરી રહી છે અને પોતાના પતિ નવાઝુદ્દીન સિદ્દીકી પર આક્ષેપો કરી રહી છે થોડા સમય પહેલા જ તેને એક વીડિયો શેર કર્યો હતો જેમાં રસ્તા પર તે બાળકો સાથે ઉભી રહી જણાવી રહી હતી કે મને નવાઝુદ્દીન સિદ્દીકી એ મને ઘેરથી કાઢી રસ્તા પર બાળકો સાથે તગેડી મૂકી.

જેના જવાબ માં હવે નવાઝુદ્દીન સિદ્દીકી એ પોતાના પર લાગેલા તમામ આક્ષેપોના લેખિતમાં એક એક કરીને બધા જવાબ આપી દીધા છે નવાજુદ્દીન સિદ્દીકી એ પણ જણાવ્યું છે કે આલિયા સિદ્દીકી તેમની કાંઈ જ લાગતી નથી તેઓ એને ઘણા સમયથી તલાક આપી ચુક્યા છે નવાજુદ્દીન સિદ્દીકી એ થોડા સમય પહેલા જ એક ત્રણ નાના નું.

પોતાપુ લખાણ બયાન જાહેર કર્યું છે જેમાં નવાઝુદ્દીન સિદ્દીકી એ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પ્રેસ અને લોકોનું એક સમૂહ હેરફેર કરેલા એક તરફા વિડિયો ના આધારે મારા ચરીત્રહાની નો આનંદ માણી રહ્યા છે આ વિષય પર હું કંઈક વ્યક્ત કરવા માગું છું સૌથી પહેલા કે હું અને આલિયા ઘણા વર્ષોથી સાથે રહેતા નથી.

અમે પહેલાથી જ તલાકસુધા છીએ પરંતુ અમારા વચ્ચે સમજ માત્ર બાળકોના વિશે જ હતી શું કોઈ જાણે છે કે મારા બાળકો ભારતમાં શા માટે છે અને છેલ્લા 45 દિવસોથી સ્કૂલ કેમ જતા નથી સ્કૂલ તરફથી મને રોજ પત્ર આવે છે કે આ બહુ લાંબી રજાઓ છે મારા બાળકોને છેલ્લા 45 દિવસથી બંધક બનાવીને રાખવામાં આવ્યા છે.

પૈસા માગવાના બહાને આલિયા અહીં આવી ગઈ અને ચાર મહિના સુધી બાળકોને દુબઈ એકલા છોડી દીધા દુબઈમાં હું એને દર મહિને દસ લાખ રૂપિયા મોકલું છું જ્યારે તે ભારતમાં હતી એ સમયે હું તેને મહિને પાંચ લાખ રૂપિયા મોકલતો હતો મેં તેની ત્રણ ફિલ્મો પર પોતાના કરોડો લગાવ્યા છે માત્ર તેની મદદ કરવા માટે કારણ કે તે મારા બાળકોની માં છે.

મેં મારા બાળકો માટે લક્ઝુરિયસ ગાડીઓ મોકલી હતી જે તેને વેચી દીધી અને પોતે જલસા કર્યા મેં મારા બાળકો માટે મુંબઈમાં આલીશાન ઘર ખરીદ્યું જે મારા અને આલિયા ના નામ પર છે સાથે દુબઈમાં પણ એક આલીશાન એપાર્ટમેન્ટ ખરીદ્યું જેમાં તે આરામથી રહી શકે છે આટલું આટલું આપવા છતાં પણ તે માત્ર મારી પાસેથી પૈસા જ માગે છે.

અને તેના કારણે તે મારે ઉપર અને મારી માં પર સતત કેસ કરતી રહે છે અને તેનું આ જ દિવસભરનું કામ છે તેને આવું પહેલા પણ કરેલું છે અને જ્યારે તેને પૈસા મળી જાય છે ત્યારે તે કેસ પાછો લઈ લે છે મારા બાળકો પણ રજાઓમાં જ્યારે ઘેર ભારત આવતા હતા ત્યારે તેઓ દાદી પાસે જ રહેતા હતા કોઈ તેમને કેવી રીતે ઘરની બહાર કાઢી શકે.

અને એ સમયે હું જ ઘરમાં નહોતો અને તેને ઘરમાંથી બહાર કાઢવાનો વિડીયો કેમ નથી બનાવતી દરેક વીડિયો પોસ્ટ કરે છે તો એ પણ બનાવી શકે છે ને નવાજુદ્દીન સિદ્દીકી આગળ લખતા જણાવ્યું કે હવે તે આ નાટકમાં બાળકોને પણ સામેલ કરી રહી છે જે માત્ર મને બ્લેકમેલ કરવા માટે મારી પ્રતિષ્ઠા ને હાનિ પહોંચાડવા માટે.

મારું કેરિયર પૂરું કરવા અને મને બરબાદ કરવા અને તેની નાજાયજ માંગ પૂરી કરવા માટે આ બધું કરી રહી છે આ દુનિયામાં કોઈ પણ એવો મા-બાપ નહીં હોય કે તેઓ એવું વિચારે કે પોતાના બાળકોનું કેરિયર બગડે દિવસ સ્કૂલ ના જાય અને તેમનો અભ્યાસ અટકાઈ જાય તેમનું ભવિષ્ય બગડી જાય આજે હું જે કંઈ પણ કમાઈ રહ્યો છું તે મારા બાળકો માટે જ છે અને તેને કોઈ.

બદલી શકતું નથી મને મારા દીકરા યાની અને દિકરી શોના પર પ્રેમ છે હું હંમેશા તેમનું ભલું અને તેમનું ભવિષ્ય ઉજવળ બને તેમ વિચારું છું અને તેમનું ભવિષ્ય વિચારવા હું ગમે તે હદે જઈ શકું છું મેં અત્યાર સુધી બધા જ કેસ જીત્યા છે અને હું હંમેશા ન્યાયપાલિકા પર વિશ્વાસ રાખું છું નવાઝુદ્દીન સિદ્દીકી એ આખરે થાકી ને બધા ની સામે સત્ય લાવી દિધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *