હંસિકા મોટવાણી એ 16 વર્ષની ઉંમરે જયારે ડેબ્યુ કર્યું હતું ત્યારે હિમેશ રેશમિયાની ઉંમર 34 વર્ષ હતી અને ત્યારે પણ તેઓ હીરો તરીકે ડેબ્યુ કરી રહ્યં હતા આપકા શરુર દ્વારા આ બંને કલાકારોને સારું ડેબ્યુ મળ્યું હતું પરંતુ બોક્સિફસમાં સારી કમાણી ન થઈ હંસિકા અને હિમેશને જોઈએ તેવી લોકપ્રિયતા ન મળી.
તેના બાદ હિમેશ રેશમિયાએ અનેક ફ્લોપ ફિલ્મો આપી અને જ્યારે હંસિકા મોટવાણીને બોલીવુડમાં સફળતા ન મળતા સાઉથ તરફ વળી ગઈ અને આજે સાઉથમાં સારું નામ બનાવ્યું છે નાના પડદાથી મોટા પડદામાં આવેલી હંસિકા મોટવાણી અત્યારે સાઉથની ટોપ એક્ટરમાં સામેલ છે અને તેની લોકપ્રિયતા પણ ખુબ જોવા મળે છે.
હાલમાં સોસીયલ મીડિયામાં હંસિકા મોટવાણીની કેટલીક તસ્વીર સામે આવી છે એક્ટરે પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક તસ્વીર શેર કરી છે જેમાં એક્ટરનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે ફેન્સ પણ એ તસ્વીર પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.