ઉમંરના સીમાડા વટાવી બોટાદ ના આધેડ વયના કાકાએ કર્યા નાની યુવતી સાથે લગ્ન, કહાની જાણી ચોંકી જશો...

ઉંમરના સીમાડા વટાવી બોટાદ ના આધેડ વયના કાકાએ કર્યા નાની યુવતી સાથે લગ્ન, કહાની જાણી ચોંકી જશો…

Breaking

પ્રેમ સંબંધોને લઈને દેશભરમાંથી ઘણા બધા મામલાઓ સામે આવતા રહે છે ઘણા એવા પણ મામલો સામે આવે છે જેમાં યુવક યુવતી ધર્મ જાતી દેશ પ્રાત ના સીમાડા તોડીને પ્રેમના બંધનમાં બંધાય છે પરંતુ અહી ખુબ અલગ જ કિસ્સો સામે આવ્યો છે જેમાં આપણાને પિતા પુત્રી છે આ તસવીરો માં લાગે છે.

એ હકીકત માં પિતા પુત્રી નહીં પરંતુ પતિ પત્ની છે સમગ્ર ઘટના બોટાદમાંથી સામે આવી છે જેમાં બોટાદના રહેવાસી દિનેશભાઈએ સુરેન્દ્રનગરની રહેવાસી શીતલ સાથે લગ્ન કર્યા છે બંને વચ્ચે ઉંમરનો ખૂબ જ મોટો તફાવત હોવા છતાં પણ બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળડૂબ હતા કે તેઓ પોતાના.

પરિવારજનોનું પણ માની રહ્યા નહોતા શીતલના પરિવારજનોએ તેને ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ શીતલ સમજી નહીં અને દિનેશભાઈ પણ શીતલને ખૂબ જ પ્રેમ કરતા હતા બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી અફેર ચાલી રહ્યું હતું અને કોઈની વાતો ના સાંભર્યા વિના યુવતીએ દિનેશભાઇ.

સાથે લગ્ન કરી લીધા શીતલની ઉમંર અંદાજીત 28 વર્ષની છે તો દિનેશભાઇ ની ઉંમર 55 વર્ષની છે આ ઉંમરે પણ દિનેશભાઇ ને પોતાની દિકરીની ઉંમર ની યુવતી સાથે પ્રેમ થયો અને આ પ્રેમ સંબંધો આગળ વધતા બંને વચ્ચે નીકટતા વધતા બંને એ એકબીજા ની સાથે કોર્ટમાં પહોંચી લગ્ન કરી લીધા યુવતીના પરીવારજનો ના માન્યા અને.

યુવતીએ પોતાના માતા પિતા ની વિરુદ્ધ જઈને દિનેશભાઇ સાથે લગ્ન કરી લીધા આજે બંને પોતાના સુખી દામ્પત્ય જીવન ની મજા રાજી ખુશી થી માણી રહ્યા છે યુવતીનું કહેવું છે કે પ્રેમને કો સીમાડા નડતા નથી પ્રેમ ની કોઈ ઉમંર નથી હોતી તો દિનેશભાઇએ પણ બંનેના સાચા પ્રેમને લીધે આ લગ્ન કર્યા એમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *