Cli
દિવસે ને દિવસે વધી રહ્યું છે નોરા ફતેહી નું ફિગર, જીન્સ પેન્ટમાં થી બહાર ઉછળી આવ્યું...

દિવસે ને દિવસે વધી રહ્યું છે નોરા ફતેહી નું ફિગર, જીન્સ પેન્ટમાં થી બહાર ઉછળી આવ્યું…

Breaking Bollywood/Entertainment

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હોટ ડાન્સર નોરા ફતેહી પોતાની બોલ્ડનેશ ને લઈને લાઈમલાઈટમાં છવાયેલી રહે છે તાજેતરમાં નોરા ફતેહી રણબીર કપૂર ની ફિલ્મ તું જુઠ્ઠી મેં મકાર ને લઈને ખુબ ચર્ચાઓ માં જોવા મળે છે 8 માર્ચના રોજ રીલીઝ થયેલી ફિલ્મ તું જુઠ્ઠી મેં મકાર માં નોરા ફતેહી એ.

પોતાના હોટ ફિગર થી ચાહકોને દિવાના બનાવ્યા હતા તો રાની મુખર્જી ની ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે અને ગુલમહોર વેબ સિરીઝ માં પણ નોરા ફતેહી પોતાના ડાન્સ થી દર્શકો ને દિવાના બનાવી રહી હતી નોરા ફતેહી બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની જાણીતી ડાન્સર છે.

ઈન્ટરનેશનલ ડાન્સર તરીકે ફિફા વર્લ્ડકપ માં પોતાના ડાન્સ થી કરોડો લોકોને પોતાના ફિગર અને ડાન્સ થી ઘાયલ કરી ચુકેલી નોરા ફતેહી ની હર અદાઓ પર ચાહકો ફિદા રહે છે નોરા ફતેહી ની તસવીરો અને વિડીઓ સામે આવતા જ ચાહકો ની નજરો હટતી નથી પોતાની માસુમ અદાઓ થી.

ફેન્સ ને મદહોશ કરતી નોરા ફતેહી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી પારદર્શક ફિટ વાઈટ ટોપ અને ડેનીમ જીન્સ માં નોરા ફતેહી એ પોતાના બોલ્ડ લુક ને કમ્પીટ કરી ચાહકોને ઘાયલ કર્યા હતા પોલી હેર સ્ટાઇલ અને ચહેરા પર ગોગલ્સ સાથે.

નોરા ફતેહી સ્ટાઈલીશ અંદાજ માં હાથમાં પર્સ કેરી કરી ને પોતાની સુંદરતા થી ફેન્સ ને લલચાવી રહી હતી તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો સ્પષ્ટ પણે દેખાઈ આવતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી માસુમ અને દિલકશ અદાઓ સાથે માદક અંદાજમા નોરા ફતેહી એ.

પોતાના બોલ્ડ ફિગર ને ફોન્ટ કરી પેપરાજી અને મિડીયા કેમેરા સામે પોઝ આપ્યા હતા તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી નોરા ફતેહી ની ઝલક જોતા જ ચાહકો તેની આ આદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *