ડખામાં પડેલા લગ્ન વચ્ચે રાખી સાવંતે પાંચ ટાઈમ ની નમાઝ અદા કરી રોઝા રાખવા નું કહીને...

ડખામાં પડેલા લગ્ન વચ્ચે રાખી સાવંતે પાંચ ટાઈમ ની નમાઝ અદા કરી રોઝા રાખવા નું કહીને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રાખી સાવંત ગયા વર્ષે ખુબ ચર્ચાઓ માં રહી હતી રાખી સાવંતે પોતાના 8 મહિના પહેલા કરેલા નિકાહનો ખુલાસો કરતા સ્વિકાર્યું હતું કે તેને આદિલ દુરાની ખાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી મોલવી ની હાજરીમાં નિકાહ કર્યા હતા અને તે રાખી સાવંત માંથી ફાતીમા બની હતી.

પરંતુ તેના પતિ આદીલ દુરાની ખાને તેને દગો આપ્યો અને તેના દોઢ કરોડ રૂપિયા લઈ ને અન્ય યુવતી સાથે ચાલ્યો ગયો એ સમયે રાખી સાવંત ની માતાનુ નિધન થયું અને રાખી સાવંતે દિલ પર પથ્થર મુકી અને પોતાની માતા નું હિન્દુ રીતી રિવાજ અનુસાર નહીં પરંતુ મુસ્લિમ ધર્મ અનુસાર દફનવિધિનું કાર્ય કર્યું.

રાખી સાવંત ને આદિલ ખાન મારવા પણ પહોંચ્યો તો રાખી સાવંતે તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી અને પોતાની સાથે મારપીટ અને છેતરપિંડી ના સબૂત પણ પોલીસ ને આપ્યા આ સમયે આદીલ દુરાની ખાન સાથેનો તેનો વિખવાદ જોવા મળ્યો એ છતાં પણ રાખી સાવંતે મુસ્લિમ ધર્મ છોડ્યો નથી તાજેતરમાં.

તેને એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બુરખો પહેરીને રમઝાન મહિનાનું પહેલું રોઝુ પુરુ કરી રહી છે તેને દુઆ પડી અને પછી રોઝુ છોડતા મિડીયા સામે જણાવ્યું હતું કે હું પાચં સમયની નમાઝ અદા કરું છું હું બધા રોઝા રહી રહી છું તમામ લોકોને અપીલ કરુ છુ તમારું બધુ કામ છોડી દો બાળકો પરીવારને છોડી માત્ર નમાઝ અદા કરો.

અલ્લાહ શિવાય આ દુનિયામાં કાંઈ જ નથી અલ્લાહ ની બંદગી જ તમને તમામ પાપો માંથી મુક્ત કરશે હું ફાતીમા બની આદીલ દુરાની ખાને ભલે દગો આપ્યો એ છતાં પણ નમાઝ અદા કરું છું હું અભિનેત્રી હોવા છતાં પાચં ટાઈમ ની નમાઝ અદા કરું તો તમે તો સામાન્ય લોકો છો તમે તો કરી જ શકો આ દુનિયામાં નમાઝ અદા કરવી અલ્લાહની શરણમાં રહીને.

બંદગી કરવી એ જ જન્નત છે હું હવે માત્ર અલ્લાહ ની બંદગી કરીને નમાઝ અદા કરી રોઝા જ રહેવાની છું તમામ મારા ફેન્સ ને પણ રોઝા રહેવાની અપીલ કરું છું રાખી સાવંતે પોતાના આ વિડીઓ માં જણાવ્યું કે તેને પહેલુ રોઝુ ઘેર છોડ્યું છે અને હવે તે અલ્લાહ ના શરણ માં રહી ન્યાય ની લડાઈ લડશે તેનાથી આદીલ દુરાની ખાનને આપેલા પૈસા પરત આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *