પોતાની ફિલ્મો હિટ બનાવવા માટે સલમાન ખાન અને શાહરુખ ખાન નવા નવા પેતરા અપનાવી રહ્યા છે કાલે એક ખબરે પુરા દેશમાં પનની જેમ ફેલાવવામાં આવી એ ખબર એવી હતી કે યશરાજ ફિલ્મ શાહરુખ અને સલમાનને લઈને એક એક્શન ફિલ્મ બનાવી રહ્યા છે અને આ ફિલ્મ દેશની સૌથી મોટી એક્શન ફિલ્મ હશે.
તેના પર પાણીની જેમ પૈસા વાપરવામાં આવશે તેના જેવી ફિલ્મ આજ સુધી નહીં બની હોય ખબર આવતાજ સલમાન અને શાહરૂખના ફેન્સ ખુશીથી પાગલ થઈ ગયા પેરુ પરંતુ દિવસ બાદ આ ખબર ફુસ થઈ ગઈ બૉલીવુડ હંગામાની રિપોર્ટ મુજબ યશરાજ ફિલ્મથી જોડાયેલ એક અધિરીએ ફિલ્મ તો દૂર પરંતુ બકવાસ વાત કહી દીધી.
હકીકતમા શાહરુખ અને સલમાન ખાને 1995 માં રિલીઝ થયેલી ફિલ્મ કરણ અર્જુનમાં એક્શન બતાવાઈ હતી તેના બાદ બંને 2002 માં ફિલ્મ હમ તુમ્હારે હે સનમમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મ દ્વારા બંને વચ્ચે ઝ!ગડો થઈ ગયો વર્ષો બાદ અલગ થયા બાદ સલમાન અને શાહરુખ ફરીથી એક થયા અને ફિલ્મોમાં કેમિયો કરવાનું શરૂ થઈ ગયું.
હવે જેટલી પણ ફિલ્મોમાં સલમાન અને શાહરુખ કૅમિયોમાં જોવા મળ્યા એ તમામ ફિલ્મો ફ્લોપ ગઈ છે હવે એવામાં સલમાન ખાનની આવનાર ફીલ્મ ટાઇગર 3 માં શાહરુખ ખાન કેમિયો કરવાના છે જયારે સલમાન ખાન શાહરુખની પઠાણ ફિલ્મમાં એક રોલ કરવાના છે હવે આ ફિલ્મોમાં કેમિયો તરીકે કામ કરે છે એટલે જોવાનું રહ્યું ફિલ્મ ફ્લોપ જશે કે હિટ.