બોલિવૂડ જગતમાં ઘણા તથ્યો બહાર આવતા રહે છે બોલિવૂડમા 2001 માં ધુમ મચાવનાર ફિલ્મ ગદર એક પ્રેમકથા એ દિવસોમાં ખુબ ચાલી હતી એ ફિલ્મની ટીકીટો નહોતી હાથ આવતી હાઉસફુલના બોર્ડ ટીગાયેલા જોવા મળતા હતા એ સમયે આ ફિલ્મ ના અભિનેતા સની દેઓલ સામે આમીર ખાનની લગાન ફીલ્મ એક પડકાર હતો.
જોકે આ બંને ફીલ્મો સારી ચાલી હતી પણ ગદર એક પ્રેમ કથાએ એ સમયના બધા જ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં તાજેતરમાં 2022માં આ ફિલ્મની સિક્વલ ગદર 2 નું પ્રમોશન ચાલી રહ્યું છે જેમાં સની દેઓલ ફરી પાકિસ્તાન સામે પડકાર કરતા જોવા મળશે આ વચ્ચે ગદર એક પ્રેમકથા સાથે જોડાયેલી ઘણી બાબતો સામે આવી છે.
જેમા આ ફિલ્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો બહાર આવ્યા છે જેમાં આ ફિલ્મ ના કર્તાહર્તા અનિલ શર્મા એ જણાવ્યું છેકે 1998 ની સાલમાં ફીલ્મ મહારાજા ના સેટ પર અભિનેતા ગોવિંદા ને આ ફિલ્મ ની કહાની સંભડાવી હતી જેનાથી ગોવિંદા ખુબ ડરી ગયા હતા અને આ ફીલ્મ કરવાનો ઈન્કાર કર્યો હતો એમને આ ફિલ્મ કરવા માં પાકિસ્તાન નો ડર લાગતો હતો સ્ટોરી સાભંડતા ગોવિંદા ફફડી ગયો હતો.
સાથે ગોવિંદા એ જાહેરાત કરતા બહાનું બનાવ્યું હતું અને આ ફિલ્મ માં અમિષા પટેલની જગ્યાએ કાજોલ ની વાત પણ ચાલતી હતી બાદમાં સની દેઓલ અને અમિષા પટેલે સાઈન કરતા આ ફીલ્મની કમાણી આપણાને પહોંચી હતી સની દેઓલ એ સમયે પણ નહોતા ડર્યા આને આજ પણ પાકિસ્તાન સામે બાંયો ચડાવી.
બોલીવુડ માં ગદર 2 માટે તૈયારછે આ ફિલ્મ દેશભક્તિ આધારિત હોવાથી ફિલ્મ આગામી ૨૬ મી જાન્યુઆરી એ રીલીઝ થવાની સંભાવના છે અને ચાહકો ના હીસાબથી આ ફિલ્મ બોલિવૂડ ના તમામ રેકોર્ડ તોડી નાખશે ૨૧ વર્ષ બાદ આવેલી સિક્વલ નું લોકો હર્ષ ભેર સ્વાગત કરવા માટે તૈયાર છે.