ફિલ્મ માં તમે ઘણી કહાનીઓ જોઈ હસે જેમાં દુલ્હન તમને ભાગતી જણાય છે અદ્વલ એવી જ રીતે એક ઘટના સામે આવી છે જેમાં દુલ્હન ઘરની બાલ્કની માંથી સાડી લટકાવી ને પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે જે CCTV ફુટેજ માં પ્રેમી સાથે દેખાય છે લુટેરી દુલ્હન આપે ઘણી બધી ફિલ્મો માં જોઈ હસે છે.
ઉઘંની ગોળીઓ ખવડાવીને ફરાર થઈ જાય છે બોલિવૂડ અભિનય પડદે દેખાતી ઘટનાઓ જો આપણી સામે આવે તો ઉત્તરપ્રદેશના સંભલ શહેરના મોહલ્લા હલ્લુ સરાયમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક દુલ્હન રાત્રિ દરમિયાન તેના સાસરિયાના ઘરેથી કિંમતી દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી.
પુર્વ આયોજીત કાવતરા હેઠળ તેણે ખાવામાં ઊં!ઘની ગોળીઓ ભેળવી હતી ભોજન પછી સાસરીયાઓ ઉઘં માં સરી પડ્યા અને સવારે જ્યારે તે જાગ્યા તો ઘરની હાલત જોઈ બધાના હોશ ઉડી ગયા દુલ્હન બાલ્કનીના સળીયા સાથે સાડી બાંધીને નીચે આવી અને પ્રેમી સાથે ભાગી ગઈ બંને સાથે જતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.
સંભલના સદર કોતવાલી વિસ્તારના હલ્લુ સરાયમાં રહેતા અંકુશ ઠાકુરના લગ્ન 4 મહિના પહેલા શિવપુરી મધ્યપ્રદેશ ની નિવાસી મનીષા સાથે થયા હતા અંકુશનો પરિવાર ખૂબ જ ધામધૂમથી મનીષાને ઘરે લઈ આવ્યો હતો આ દરમિયાન મનીષાએ તેના સાસરિયાના ઘરેથી ભાગી જવાનો પ્લાન બનાવ્યો અને 1 સપ્ટેમ્બરની રાત્રે ઊંઘની દવા મેળવીને.
આખાય પરિવારને બે!ભાન કરી નાખ્યો અને ઘરમાંથી લાખોનો માલ લઇ તે ફરાર થઇ ગઇ ભાગેડું દુલ્હન મનીષા 70 હજાર રૂપિયા રોકડા અને દાગીના લઈને બાલ્કની પર સાડી બાંધીને નીચે ઉતરી હતી અને ત્યાંથી તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી પરિવારની ફરિયાદના આધારે આ મામલે કેસ નોંધવામાં આવેલ પોલીસ આ કેસમાં વધારે તપાસ કરી રહી છે