અમિષા પટેલે બોલીવુડમાં સારું યપગદં આપ્યું છે તેઓ બોલીવુડમાં ગણા વર્ષોથી પોતાનું સ્થાન બનાવી બેઠી છે હાલમાં બિકીની પહેરીને પાણીમાં છંલાગ લગાવતા બોલીવુડ ની નાની નાની અભિનેત્રી ઓને પાછી પાડી દીધી છે 46 વર્ષે પણ હોટ અને ગજબ લાગતી એક દશકાની સ્ટાર એવી ગદર.
એક પ્રેમ કથા ફીલ્મમા ચાહકોની રાતોની ઉઘં ઉડાવનાર અમિષા પટેલનો એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં વાદળી કલર ની સોર્ટ બ્રા પહેરીને સ્વિમિંગ કરી રહી છે હોઠ પર લાલી અને ગોગલ્સ લગાડી પોતાના સુંદરતા માં ચાર ચાદં લગાડી રહી છે અમિષા પટેલની આ તસ્વીર ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
અમિષા વાઈલ્ડ નેચરલ લોકેશન માં એકદમ ફ્રી માફક દેખાતી અમિષા પટેલ પોતાની આવનારી ફિલ્મ ગદર 2 ને લઈ ખુબ ઉત્સાહિત છે લોકો પણ આ ફીલ્મની રાહ જોઈ રહ્યા છે એને ઈન્ટરવ્યુ માં કીધું હતું કે ફિલ્મ જલ્દી રજુ થાસે તમારી શખીના તમને ફરી જોવા મળશે અમિષા પટેલ ના.
46 વર્ષની ઉંમરે પણ એકટરે પોતાનું ફિગર જાળવી રાખ્યું છે અમિષાના આ ખુબજ હોટ વિડીઓ પર ચાહકો એ ખુબ કોમેન્ટ આપી છે યુઝર લખેછે આ ઉમંરે પણ પરી જેવા લાગો છો તો કોઈ કહે શું તમારી જવાનીછે તો કોઈ યુઝર કહે પાણી માં આ!ગ લગાડો છો એમ કહી ઘણા બધા યુઝર વિડીઓને ખુબ પસંદ કરી રહ્યા છે