Cli
અભિનેત્રી ઝરીન ખાન ની કાળી સચ્ચાઈ, જાણીડાંગ રહી જશો...

અભિનેત્રી ઝરીન ખાન ની કાળી સચ્ચાઈ, જાણીડાંગ રહી જશો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાનને કેટરીના કેફની કાર્બન કોપી કહેવાય છે જ્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે લોકો તેને હેરાન રહી ગયા હતા બોલીવુડ ભાઈજાન સલમાન ખાન નું કેટરીના કેફ સાથે બ્રેકઅપ થયું હતું એ સમયે તેઓ એવી અભિનેત્રીની તલાશમાં હતા જે અદ્દલ કેટરીના કેફ જેવી લાગતી હોય અને તેમની.

નજર તેમના ફેન્સના ટોળામાં ઝરીન ખાન પર પડી અને જેને કોઈ પણ અભિનયની તાલીમ ન હતી એ ઝરીન ખાનને ફિલ્મ વીર થી સલમાનખાને ડેબ્યૂ કરાવ્યું આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ ઝરીન ખાન નો જન્મ થયો 14 મે 1987 ના રોજ મુંબઈમાં મુસ્લિમ પરિવારમાં થયો હતો ઝરીન ખાન ફિલ્મ વીર ના.

શુટીંગ વખતે સલમાન ખાન ની ખુબ નજીક આવી અને બંને વચ્ચે લાંબો સમય અફેર પણ ચાલ્યું આ દરમિયાન સલમાન ખાન અને તેને બીજા ઘણા પ્રોજેક્ટ માં કામ આપ્યું ઝરીન ખાન આવનાર સમયમાં ફેમસ અભિનેત્રી બની સલમાન ખાનની ફિલ્મ રેડી માં કેરેક્ટર ઢીલા સોગંથી તેની લોકપ્રિયતા મા ખુબ વધારો થયો ત્યારબાદ.

ઝરીનખાને પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પંજાબી ફિલ્મો માં તેને ખુબ સફળતા પણ મળી ઝરીન ખાનને કામ બોલીવુડ માં ના મળતા હેટ સ્ટોરી 2 જેવી ફિલ્મોમાં હોટ સીન પણ આપવા પડ્યા ઝરીન ખાને મીડિયા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તે એ પ્રકારના સીન આપવામાં આવતી નહોતી.

પરંતુ તેને એ સમયે પૈસાની વધારે જરૂર હતી ઝરીન બિગબોસ રીયાલીટી 13 માં શિવાશિષ મિશ્રા સાથે પ્રેમમા પડી હતી અને બહાર આવતા શિવા અને ઝરીન ખાન એક બીજાને ડેટ કરવા લાગ્યા છે ઝરીન ખાન આજકાલ ફિલ્મી દુનિયા થી દુર હોવા છતાં પોતાની ફિટનેસ થી ખુબ ચર્ચાઓ માં.

છવાયેલી પોતાની જાતને પરફેક્ટ રાખી બોલીવુડ માં રીબેક રવા અભિનેત્રી ઝરીન ખાન ખુબ જ વર્કઆઉટ કરતી જોવા મળે છે ઝરીન ખાને ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે જેમાં હેટ સ્ટોરી 2 અક્ષર 2 હમ ભી અકેલે તુમ ભી અકેલે રેડ્ડી હાઉસફુલ 2 સાથે હોરર.

ફિલ્મ 1921 અને તમીલ તેલુગુ અને પંજાબી ફિલ્મો માં પણ ઝરીન ખાને અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે ઝરિનખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે તેની તસવીરો અને વિડીઓ પર ફેન્સ ફોલોવર પ્રેમ લુટાવતા રહે છે ઝરીન ખાન આજે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રસિદ્ધી મેળવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *