બોલીવુડના ઇતિહાસમાં એ થવા જઈ રહ્યું છે જેની કલ્પના આજ સુધી કોઈએ નહીં કરી હોય પહેલીવાર કોઈ સ્ટારકિડ્સ ફિલ્મોમાં ન જઈને ભારતીય સેનામાં જવાની તૈયારી કરી રહ્યા છે ભોજપુરી અને બૉલીવુડ એક્ટર રવિ કિશનની પુત્રીએ ભારતીય સેનામાં જવા માટે પોતાની કમર કસી લીધી છે તેઓ રીલ લાઈફ નહીં.
પરંતુ રિયલ લાઈફમાં હીરો બનવાની તૈયારીમાં લાગી ગઈ છે તેનું માત્ર એક સપનું છેકે દેશ માટે મરી મટવું એક્ટર અને બીજેપી નેતા રવિ કિશને ખુદ એ વાતનો ખુલાસો કર્યો છેકે એમની પુત્રીએ હવે મન બનાવી લિધું છેકે હવે તેઓ સેનામાં જશે હકીકતમ હાલમાં સરકારે જાહેરાત કરી કે દેશના યુવાનોને 4 વર્ષ માટે શસસ્ત્ર સેનામાં ભરતી કરવામાં આવશે.
હવે રવિ કિશને જણાવ્યું છેકે એમની પુત્રી ઇશિતા પણ આ અગ્નિપથ યોજનનો હિસ્સો બનીને સેનામાં ભરતી થવા માંગે છે રવિની પુત્રી એનસીસી કેડેટ રહી છે અને તેઓ શરૂઆતથી જ સેનામાં જવાનું સપનું જોવે છે રવિ કિશને જણાવ્યું કે તેઓ પુત્રીના આ નિર્ણય પણ ખુબ ગૌરીબ મહેસુસ કરી રહ્યા છે અત્યાર સુધી બૉલીવુડ સ્ટારના.
પુત્ર માત્ર ફિલ્મોમાં આવ્યા કરતા હતા પરંતુ હવે રવિ કિશનની પુત્રી આ પરંપરાને તોડીને સેનામાં ભરતી થવા જઈ રહી છે બોલીવુડના ઇતિહાસમાં ક્યારેય એવું નથી થયું કે કોઈ સ્ટારકિડસે સેના જોઈન કરી હોય રવિ કિશનની પુત્રીના આ નિર્ણય પર લોકો ખુબ જ ખુશ છે મિત્રો રવિ કિશનની પુત્રી માટે એક શેર થઈ જાય.