Cli
ડોક્ટરે ના પાડી હતી છતાં પણ આદીલ ખાન રોજ રૂમમાં ઢસડીને લઈ જતો અને પછી, રાખી એ ચોંકાવનારો ખુલાસો કર્યો...

ડોક્ટરે ના પાડી હતી છતાં પણ આદીલ ખાન રોજ રૂમમાં ઢસડીને લઈ જતો અને પછી, રાખી એ ચોંકાવનારો ખુલાસો કર્યો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવન પોતાની લાઈફને લઈને ખૂબ જ વિવાદોમાં જોવા મળે છે થોડા સમય પહેલા તેને પોતાના બોયફ્રેન્ડ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી અને નિકાહ કર્યા હતા સાથે કોર્ટ મેરેજ પણ કર્યા હતા અને તેના ડોક્યુમેન્ટ્સ પણ મીડિયા સામે દેખાડ્યા હતા પરંતુ હવે રાખી સાવંતે પોતાના પતિ પર.

મા!રપીટના અને દોઢ કરોડ ની રકમની ધોખા ધડીના આરોપો લગાડી કેસ કર્યો છે આદિલ દુરાની ખાન તાજેતરમાં પોલીસ કસ્ટડીમાં છે ત્યારે રાખી સાવંતે એક એવી વાત જણાવી છે જેને જાણીને એ સમજાય છે કે રાખી સાવંત પર આદિલ દુરાની ખાને કેટલી હેવાનિયત થી અત્યાચાર કર્યો હશે રાખી સાવંતે મીડિયા સામે આવી.

જઈને જણાવ્યું હતું કે તેમનું ઓપરેશન થયું હતું અને ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે ત્રણ મહિના સુધી શારીરિક સંબંધો બનાવવા નહીં પરંતુ માત્ર દસ દિવસો પછી આદિલ રોકાયો નહીં અને રાખી સાવંત ને બેડરૂમમાં ઢહેડીને આદિલ દુરાની ખાને તેની સાથે શારીરિક સંબંધો બનાવ્યા અને તે બાદ જ તે પ્રેગનેટ થઈ ગઈ.

રાખી સાવંતે જણાવ્યું હતું કે તે જ્યારે બિગ બોસ મરાઠીમાં ગઈ હતી ત્યારે બધાની વચ્ચે જાહેર કર્યું હતું કે તે પ્રેગનેટ છે અને તે જ્યારે બિગ બોસ મરાઠી માંથી બહાર આવી ત્યારે તેની માતા બીમાર થઈ ગઈ એક બાજુ તે તેની માતાની સંભાળ લેવા લાગી અને બીજી તરફ તેને મીડિયા સામે આવીને પોતાના નિકાહનો.

ખુલાસો કર્યો જે તેને આઠ મહિના પહેલા આદિલના કહેવાથી પોતાના નિકાહ ને ગુપ્ત રાખ્યા હતા પરંતુ પ્રેગ્નન્સી ની ખબરો વચ્ચે તને પોતાના નિકાહ અને છુપાવવા યોગ્ય લાગ્યા નહીં પરંતુ આ સમયે આ દિલ દુરાની ખાને તે નિકાહ પર સવાલો ઉઠાવી અન્ય છોકરીને ડેટ કરવા લાગ્યો હતો જેના કારણે.

રાખી સાવંત ખૂબ જ તણાવ અને ચિંતામાં જોવા મળી અને આ દરમિયાન તેનું મિસ કેરેજ થઈ ગયું અને તેનું બ્લિડીગ શરુ થઇ ગયું રાખી સાવંત આ મહત્વનો છોકરીઓ હતો તેને જણાવ્યું હતુંકે હું દુઃખોમાંથી પસાર થઈ રહી છું એક તરફ મારા પતિ મને છોડી દીધી તો બીજી તરફ મારું બાળક આ દુનિયામાં આવતા પહેલા જતું રહ્યું તો મારી.

માતાએ પણ મને છોડી દીધી આ વચ્ચે રાખી સાવંતે આદિલ દુરાની ખાન પર દોઢ કરોડની ધોખાધડી નો આરોપ લગાવ્યો છે અને શારીરિક માનસિક પજવણી અને અત્યાચાર નો કેશ નોંધાવ્યો છે આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કોર્ટે આદીલ દુરાની ખાન ને પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *