સાઉથ ભોજપુરીની એક્ટર નમ્રતા મલ્લા હંમેશા પોતાના કપડાને લઈને ચર્ચામાં રહે છે સોસીયલ મીડિયામાં હંમેશા એકટીવ રહેતી આ એક્ટર સમય સમયે પોતાની ફોટો શેર કરતી રહે છે એવામાં એકવાર ફરીથી તેની હોટ ફોટોના કારણે તેઓ સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે તેની આ ફોટો વાયરલ થઈ રહી છે.
નમ્રતા મલ્લાએ થોડા સમય પહેલાજ બિકિનમાં કેટલીક ફોટો શેર કરી છે જેને જોઈને ફેન્સના હોશ ઉડી ગયા આ ફોટોમાં એક્ટરે બોલ્ડનેસની બધી હદો પાર કરી દીધી છે એક્ટરે ઇન્સ્ટાગ્રામમાં આ ફોટો શેર કરી છે જેન જોઈને કેટલાક ફેન્સ પસંદ કરી રહ્યા છે જયારે કેટલાક ફેન્સ તેને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે.
શેર કરેલ તસ્વીરમાં એક્ટર બિકીનીમાં જોવા મળી રહી છે ફોટોમાં એક્ટર અલગ અલગ બોલ્ડ પોઝ આપતા જોવા મળી રહી છે અલગ અલગ પોઝમાં એક્ટર ખુબજ સુંદર દેખાઈ રહી છે જેના બાદ ફેન્સ તેમાં અલગ અલગ કોમેંટ કરીને પ્રશંસા કરી રહ્યા છે મિત્રો આ ફોટો પર તમે શું કહેશો અમને કોમેંટમાં જણાવી શકો છો.