Cli
એક વર્ષમા બે વાર માતા પિતા બન્યા બાદ, પહેલીવાર ગુરમીત અને દેબીના પોતાની બે બાળકીઓ સાથે...

એક વર્ષમા બે વાર માતા પિતા બન્યા બાદ, પહેલીવાર ગુરમીત અને દેબીના પોતાની બે બાળકીઓ સાથે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાલ 2015માં ફિલ્મ ખામોશીયા થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી રામાયણ માં રામ પુનહવિવાહ કોઈ આપસા નહીં જેવા ટીવી શોમાં દમદાર અભિનય થકી લોકપ્રિયતા મેળવનાર ફિલ્મ અભિનેતા ગુરમીત ચૌધરી અને તેમની પત્ની દેવીના બેનર્જી પોતાની પર્સનલ લાઇફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે.

ગુરમીત અને દેવીનાએ સાલ 2011માં લગ્ન કર્યા હતા લગ્ન ના 11 વર્ષ બાદ 3 એપ્રિલ 2022 ના રોજ તેઓ માતા પિતા બન્યા હતા અને દીકરી લેવિનાનો જન્મ થયો હતો અને એ જ વર્ષ 2022 માં 11 નવેમ્બરના રોજ તેઓ ફરીથી દિકરી દિવીશા ના માતા પિતા બન્યા અને વર્ષમાં બે વાર માતા પિતા બની તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ થતા જોવા મળ્યા હતા

ગુરમીત ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોતાની દીકરીની તસવીરો પણ શેર કરી હતી અને ખુરશી વ્યક્ત કરી હતી પરંતુ આ તસ્વીરો સામે આવ્યા બાદ ઘણા બધા લોકો બંનેને બે વાર માતા પિતા બનવા બદલ ટીકા કરતા જોવા મળ્યા હતા તો ઘણા લોકો તેમને શુભેચ્છાઓ આપતા હતા તો દિકરી દિવીશા અને

લેવીના બંને દિકરીઓ સાથે ગુરમીત અને દેવીના બેનર્જી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા બંને ખુબ જ ખુશ હતા એક વર્ષ માં જન્મેલી બે દિકરીઓ માં એક દિકરીને દેવીનાએ સંભાળી હતી તો બીજી દિકરી ને ગુરમીતે સંભાળી હતી ગુરમીત ચૌધરી બ્લેક શર્ટ પેન્ટ માં ગોગલ્સ સાથે જોવા મળ્યા હતા તો દેવીના બેનર્જી વાદળી રંગના.

આઉટફીટ માં બ્લેઝર પહેરી સામે આવી હતી બંને દિકરીઓ ખુબ જ માસુમ લાગી રહી હતી મીડિયા અને પેપરાજીના કેમેરા સામે પહેલીવાર ગુરમીત આવતા ચાહકો માં ખુશી જોવા મળી હતી આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *