Cli
Add title ચાલાક કરણ જોહરે બાયકોટ ટ્રેન્ડથી બચવા માટે લીધો મોટો ફેંશલો, આવું તો કોઈક જ વિચારી શકે...

ચાલાક કરણ જોહરે બાયકોટ ટ્રેન્ડથી બચવા માટે લીધો મોટો ફેંશલો, આવું તો કોઈક જ વિચારી શકે…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

કરણ જોહરે પોતાની નવી ફિલ્મ લાઇગરને બાયકોટ થી બચાવવા માટે એવી ચાલ રમી છેકે જોવા વાળા પણ વિચારમાં પડી ગયા છે કરણને એમજ માસ્ટમાઇડ નથી કહેવામાં આવતા કરણે એકવાર ફીરીથી સાબિત કરી દીધું છેકે એમની ચાલમાં કોઈ કાંડ નથી વિજય દેવરકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઇગરની પુરા દેશ્માં ધૂમ મચેલ છે.

બંને એક્ટર પુરા દેશમાં જઈને પોતાની ફીમનું ધમાકેદાર પ્રમોશન કરી રહ્યાછે એ પહેવું ખોટું નહીં હોય કે વિજયને જોવા માટે ભીડની ભીડ ઉમટી રહી છે લાઇગર પુરા દેશમ 25 ઓગસ્ટએ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ માં કરણ જોહરે મોટો બદલાવ કરી દીધો છે બોક્સઓફિસ વર્ડવાઇઝની એક રિપોર્ટ.

મુજબ કરણ જોહર હિન્દી કરતા એક દિવસ પહેલા સાઉથમાં રિલીઝ કરવાની તૈયારીમાં છે રિપોર્ટ મુજબ સાઉથના સારા રીવ્યુ અને કલેક્શનને લઈને પોઝિટિવ અસર જોવા મળી ચુકે છે એટલે ફાયદો એ થશે કે સાઉથમાં ચાલ્યા બાદ આ ફિલ્મ હિન્દીમાં પણ ચાલવા લાગશે લાઇગર ફિલ્મને કરણના ધર્મા પ્રોડક્શને.

સાઉથના પ્રોડક્શન હાઉસ સાથે મળીને પ્રોડયુસ કર્યું છે ફિલ્મના બનાવવા માટે પાણીની જેમ પૈસા વાપરવામાં આવ્યા છે ફિલ્મના ટ્રેલરને સારો સહકાર મળ્યો હતો બીજી બાજુ કરણનો એક દિવસ પહેલા સાઉથમા રિલીઝ કરવાનો સાચે જ સારું વિચારેલ પગલું છે આશા એ છેકે તેનાથી જબરજસ્ત ફિલ્મને ફાયદો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *