દેશના મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 11 દિવસથી દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં એડમિટ છે ડોક્ટર ટિમ પુરી કોશિશ કરી રહી છેકે રાજુ શ્રીવાસ્તવ જલ્દી સ્વસ્થ થઈ જાય તેના વચ્ચે એમની પત્નીએ રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય વિશે પુરી જાણકારી આપી છે એમણે જણાવ્યું છેકે અત્યારે રાજુ શ્રીવાસ્તવ ની હાલત નાજુક બનેલ છે.
વાતચીતમાં એમણે એ પણ જણાવ્યુ કે વાયરલ થઈ રહેલી ખોટી ખબરો થી એમનો પરિવાર પરેશાન થઈ રહ્યો છે હાલમાં એક મીડિયા હાઉસથી વાત કરતા રાજુ શ્રીવાસ્તવ ની પત્નીએ એમાં સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા જણાવ્યું કે રાજુની હાલત સ્થિર બનેલ છે ડોક્ટરો પુરી કોશિશ કરી રહ્યા છે.
બધા લોકો દિવસ રાત લાગેલ છે કારણ રાજુ શ્રીવાસ્તવ જલ્દી સ્વસ્થ થઈ જાય અમને પૂરો વિશ્વાસ છેકે રાજુ જરૂર પાછા ફરશે કારણ કે તેઓ એકે યોદ્ધા છે અને આ લડાઈને જરૂર જીતશે તેઓ ફરીથી બધાનું મનોરંજન કરવા માટે જરૂર પાછા ફરશે તમને વચનછે આ દરમિયાન એમણે કહ્યું ઘણા લોકો એમને જલ્દી સારું થઈ જાય તેની પ્રાર્થનાઓ કરી રહ્યા છે.
બધાને આગ્રહ કરું છુકે તમે બધા તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખો મિત્રો તમને જણાવી દઈએ રાજુ શ્રીવાસ્તવ છેલ્લા કેટલાય દિવસોથો દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ છે એમને બ્રેન ડે પણ ઘોસીટ કરી દેવાંમાં આવ્યા છે એમની સારવાર માટે દેશના સૌથી સારા ડોક્ટરોની ટિમ લાગે છે આપણે પણ પ્રાર્થના કરીએ કે રાજુ સર જલ્દી સ્વસ્થ થઈને આપણને ફરીથી હસાવે.