અક્ષય કુમાર હાલમાં આવનાર ફિલ્મ કઠપુતલી ને લઈને ચર્ચામાં છે અત્યારે બોલીવુડ બાયકોટ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અક્ષય કુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સીંગ ચડ્ડા ગયા દિવસોમાં તેને લઈને ફ્લોપ ગઈ છે હવે ગઈકાલે કઠપૂતળી ફિલ્મનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ હતી આ દરમિયાન અક્ષય કુમારે તેમની ગઈ ફિલ્મ.
રક્ષાબંધન ફ્લોપ ગઈ તેની જવાબદારી લઈ લીધી છે અક્ષય કુમારની આવનાર ફિલ્મ કઠપુતલીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ શનિવારે મુંબઈમાં યોજાઈ હતી જેમાં અક્ષય સાથે રકૂલ પ્રીત અને અનેક સ્ટાર હાજર હતા અહીં અક્ષય કુમારને મીડિયાએ સવાલ પૂછ્યો હતો કે ફિલ્મ રક્ષા બંધનના ફ્લોપ ગઈ તેની પાછળ.
તેઓ શું કારણ માનેછે તો અક્ષય અક્ષયે કહ્યું મારી ફિલ્મો ચાલી રહી નથી તો ક્યાંક ને ક્યાંક મારી ભૂલ છે તેના માટે મારે જ કંઈક સારું કરવું પડશે મારે સમજવું પડશે કે ભૂલ ક્યાં છે એજ સમજવું પડશે કે દર્શકો શું ઈચ્છે છે અને હું મારી તરફથી ફેરફારો કરવા માંગુ છું જયારે બીજી બાજુ અક્ષયના આ નિવેદન છતાં તેમને.
સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જ્યાં અક્ષય રક્ષા બંધન ફ્લોપની જવાબદારી પોતાના માથે લઈ લીધી છે ત્યારે આ ઇવેન્ટના YouTube લાઇવ ટેલિકાસ્ટ પર જોતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા હતા જણાવી દઈએ અક્ષયની આવનાર ફિલ્મ કઠપુતલી સાઉથની રિમેક છે 2018 માં આવેલ સાઉથ ફિલ્મ રત્સાસન ની રીમેક છે.