tomato powder business is amazing

૫ રૂપિયાની વસ્તુ ૫૦૦માં વેચીને આવી રીતે ઘરે બેઠા રોજના હજારો રૂપિયા કમાઈ આપતો ધંધો…

આજના યુગમાં દરેક વ્યક્તિ એવું ઇચ્છતો હોય છે કે તે પોતાનો બિઝનેસ શરૂ કરે. તે ઘરે જ બેઠા કોઈ એવો ધંધો શરૂ કરે જેનાથી તે રોજના હજારો રૂપિયા કમાઈ શકે અને તે પણ પોતાના સમય મુજબ. પરંતુ ક્યારેક પૈસા ના અભાવને કારણે તો ક્યારેક જગ્યાના અભાવને કારણે ઘણા લોકોના આ સપના પુરા થતા નથી ત્યારે […]

Continue Reading
know about this egg shell business

ઈંડાની છાલમાંથી કરો બિઝનેસની શરૂઆત અને ઘરે બેઠા કરો લાખો રૂપિયાની કમાણી…

તમે ઈંડાનો ઉપયોગ વિશે તો જાણતા જ હશો તમે એ પણ જાણતા હશો કે તેમાં કયા પ્રોટીન તત્વો રહેલા છે અને તે શા માટે સારું છે. તમે તેમાંથી બનતી અનેક અવનવી વાનગીઓ વિશે પણ જાણતા હશો. પરંતુ શું તમે એ જાણો છો કે ન માત્ર ઈંડુ પરંતુ ઈંડાના ઉપર રહેલી છાલ પણ અનેક પોષક તત્વો […]

Continue Reading
know about this kela poweder business

આ ભાઈ કેળાંની છાલનો પાઉડર બનાવી કરે છે લાખોની કમાણી ! 1 કિલો પાવડર વેચાઈ છે 1 લાખમાં…

કાચા કેળા તો તમે બધાએ જોયા જ હશે. અનેકવાર કાચા કેળા તમે ખાધા પણ હશે ક્યારેક શાક બનાવીને ક્યારેક વેફરસ બનાવીને તો ક્યારેક કંઈ અન્ય વસ્તુ બનાવીને. ખેડામાં કેટલા પોષક તત્વો હોય છે અને કેળાના શું ફાયદા હોય છે તે પણ તમે જાણતા જ હશો. કદાચ તમે તેની વસ્તુઓ બનાવીને વહેંચીને કમાણી પણ કરી રહ્યા […]

Continue Reading
amazing farmer of gujarat

ગુજરાતનો અનોખો ખેડૂત, એક વીઘા જમીનમાં કરે છે ૯૦ મણ કપાસનું ઉત્પાદન…

આ દુનિયામાં અલગ અલગ લોકો હોય છે. કેટલાક લોકો એવા હોય છે જે પોતાની પાસે કશું જ ન હોવા છતાં પણ પોતાની આવડત અને મહેનત દ્વારા સફળતા મેળવી લેતા હોય છે તો બીજા કેટલાક લોકો એવા હોય છે જે બધી જ સુવિધા હોવા છતાં પણ એ જ ક્ષેત્રમાં એટલી ઊંચી સફળતા મેળવી શકતા નથી હોતા. […]

Continue Reading
know about this rakh business

ઘરના ચૂલામાંથી નીકળતી શેલી તમને બનાવી શકે છે કરોડપતિ ! આ ભાઈ શોધી લાવ્યા જોરદાર ધંધો…

જ્યારે પણ આપણે તાપણું કરતા હોય કે અન્ય કારણસર છાણ કે લાકડું બાળીએ તો તેના અંતે હંમેશા રાખ બચતી હોય છે જેને આપણે જેમની તેમજ છોડી દેતા હોય છે. આ રાખને આપણે કચરો સમજી લેતા હોઈએ છીએ પછી તમે રાખને કચરો નહીં પરંતુ કમાણી નું સાધન સમજી લેશો. નવાઈ લાગીને કમાણી નું સાધન રાખમાંથી પડી […]

Continue Reading
know about this charkol business

જૂના લાકડા ખાલી નાળિયેર નાખી કમાણી કરી આપતું મશીન, ઘરબેઠા કરી શકો છો બિઝનેસ…

આજકાલ યુવાનોમાં નારિયે પાણી પીવાનું પ્રેસ કેટલો વધી ગયો છે એ તો તમે જાણતા જ હશો પરંતુ આ નારિયેળ પાણી પીને લોકો ઠેર ઠેર નાળિયેર ફેંકી દેતા હોય છે ત્યારે રસ્તામાં પડેલા આવા નાળિયેર અને બીજી અન્ય વસ્તુઓ કે લાકડા જોઈને આપણે એમ થાય કે આ બધા કચરાનો કોઈ નિકાલ કરે તો સારું. સરકારે આ […]

Continue Reading
know about this women vermicompost business

ગાયોના છાણનો ધંધો કરી આ મહિલા વર્ષે કમાય છે 70 લાખ ! જેનો ખર્ચો થાય છે માત્ર 3 લાખ…

કહેવાય છે ને જરૂરિયાત એ શોધની જનની હોય છે.વ્યક્તિને જે વસ્તુની જરૂર પડે તે વસ્તુ તે સમયે ન મળી રહે તો તે તેને મેળવવાનો ઉપાય શોધવા લાગે છે અને આ જ શરૂઆતમાં તેની જિંદગીને નવી દિશા મળતી હોય છે. હાલમાં આ જ વાતને સાચી સાબિત કરતો એક કિસ્સો દિલ્હી થી સામે આવ્યો છે. જેમાં ગાર્ડનિંગ […]

Continue Reading
patan yuvak made crore by donkey farm

ગધેડાનો ઉછેર કરી પાટણનો આ યુવાન કરી રહ્યો છે લાખો રૂપિયાની કમાણી…

તમે આજ સુધી ઘોડાનો તબેલો જોયો હશે, ગાયનો વાડો જોયો હશે, અરે ભેંસનો તબેલો પણ જોયો હશે. પરંતુ ક્યારેય ગધેડાનો તબેલો જોયો છે? તમને થશે કે ગધેડાનો તબેલો? ગધેડાનો પણ કોઈ ઉછેર કરે ? તો તમને જણાવી દઇએ કે હા, ગધેડાનો તબેલો પણ હોય છે.દુનિયામાં કેટલાક એવા લોકો હોય છે જે ગધેડાનો ઉછેર કરતા હોય […]

Continue Reading
govindbhai dholkiya ni company sathe kem aavu thayu

ગોવિંદભાઇ ધોળકિયાકોઈ વિદેશના લોકોએ ષડયંત્ર નોતું રચ્યું આતો ઘરનો ભેદી એટ્લે ભારતનો જ કોઈ વિદેશમાં આપી રહ્યો છે માહિતી…

સામાન્ય રીતે એવું માનવામાં આવતું હોય છે કે પૈસા આવતા જ વ્યક્તિના દુશ્મનો પણ તેના દોસ્ત બનવા ઇચ્છતા હોય છે. તેની સાથે સારાસરી રાખવા ઈચ્છતા હોય છે. પરંતુ ક્યારેક આ પરિસ્થતિ ઊંધી પણ જોવા મળે છે. ક્યારેક વ્યક્તિ પાસે પૈસા આવતા તેના દોસ્ત પણ ઇર્ષાને કારણે તેના દુશ્મન બની જતા હોય છે હાલમાં સુરતના એક […]

Continue Reading
shiyale keri aavi gayi mango arrive at this season

કિસ્મત ચમકી અને લાગી લોટરી ! શિયાળે કેરી આવતા થયો રૂપિયાનો ઢગલો ખેડૂત થઈ ગયો માલામાલ…

કેરીને ફળનો રાજા કહેવાય છે. ભાગ્યે જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જેને કેરી ન ભાવતી હોય.લોકો આખું વર્ષ કેરી ખાવાના મોહમાં ઉનાળાની રાહ જોતા હોય છે.કારણે કે સારી કેરી ઉનાળામાં જ જોવા મળતી હોય છે. માર્કેટ માં કેરી નો રસ તમે દરેક સીઝનમાં જોયો હશે પરંતુ સારી કેરી તમે ઉનાળામાં જ જોઈ હશે ખરું […]

Continue Reading