પાટણના યુવકે માનવતા નો ઉત્તમ દાખલો બેસાડ્યો, પોતાના રક્તકણોનું દાન કરી વિદેશી 13 વર્ષના બાળકના જીવ બચાવ્યો…
દેશભરમાં એવા ઘણા બધા લોકો જોવા મળે છે જે રક્તદાન કરીને લોકોને મદદરૂપ થાય છે તો ઘણા બધા લોકો અગાઉથી એ ઘોષણા કરે છે કે પોતાના મૃત્યુ બાદ અંગદાન કરવા માંગે છે આ ધરતી પર માનવતા મરી પરવારી નથી એવું જ ઉત્તમ ઉદાહરણ પાટણ શહેરના યુવાને સાર્થક કરી દેખાડ્યું છે. સમગ્ર ઘટના અનુસાર આજથી દસ […]
Continue Reading