Cli
દિકરી રાહા કપુર ને લઇને રણબીર કપૂર સ્પોટ થયા, કેટલી સુંદર છે આલીયા ભટ્ટ ની લાડલી...

દિકરી રાહા કપુર ને લઇને રણબીર કપૂર સ્પોટ થયા, કેટલી સુંદર છે આલીયા ભટ્ટ ની લાડલી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે બોલીવુડનું આ સુંદર જોડેલું હજુ થોડા સમય પહેલા જ માતા પિતા બન્યુ છે લાંબો સમયને બાદ 2022 માં રણધીર અને આલિયા લગ્નના બંધનમાં બંધાયા અને લગ્નના છ મહિના બાદ 6 નવેમ્બર ના.

રોજ આલિયા ભટ્ટે દીકરી રાહા ને જન્મ આપ્યો આ સમયે તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ અને ખૂબ જ સુપરહિટ સાબિત થઈ જેમાં રણબીર અને આલિયા ની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી તો ફરી આ જોડી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની ને લઇ ચર્ચાઓ માં છે તો રણબીર કપૂર પોતાની ફિલ્મ તું જુઠ્ઠી મેં મકાર ના પ્રમોશન મા પણ ખુબ વ્યસ્ત છે.

એ છતાં પણ તેઓ પોતાનો સમય પોતાના પરીવાર સાથે વિતાવતા જોવા મળે છે રણબીર કપૂર અને આલીયા ભટ્ટ માતા પિતા બન્યા બાદ પણ ઘણી ફિલ્મોમાં આ વર્ષ દરમિયાન જોવા મળશે એ વચ્ચે તાજેતરમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની દીકરી રાહા સાથે મુંબઈ એરપોર્ટ બહાર સ્પોટ થયા હતા રણબીર કપૂર પોતાની.

દિકરી રાહાને હાથોમાં લઈને મિડીયા અને પેપરાજી ના કેમેરાથી બચાવી ને આગળ વધી રહ્યા હતા તો આલીયા ભટ્ટ પણ રણબીર કપૂર ની સાથે જોવા મળી હતી રાહા ખુબ જ ક્યુટ અને માસુમ લાગી રહી હતી પિતાના ખોળામાં માથું રાખીને સુતેલી દિકરીને આલીયા ભટ્ટ ટગર ટગર જોઈ રહી હતી તો રાહા પણ માતા આલીયા ભટ્ટ ના ખોળામાં.

નહોતી આવતી તે પિતા રણબીર કપૂર ના ખોળામાં શાતં થઈ વિના રડે સુતેલી હતી બંને પોતાની દિકરીને લઈને ખુબ ખુશ છે પોતાની સફળતાને તેઓ દિકરીના પાવન પગલાં માને છે તેમના પિતાના બંગલાનું પણ કામ પુરુ થયું સાથે તેમની તમામ ફિલ્મો પણ હીટ રહી દિકરી રાહા ને રણબીર અને આલિયા ખુબ પ્રેમ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *