Cli
સૌરભ ગાંગુલી ની લાડલી સનાની સુંદરતા સામે બોલીવુડ ની હસીનાઓ પણ છે ફેઈલ, જુઓ તસ્વીર...

સૌરભ ગાંગુલી ની લાડલી સનાની સુંદરતા સામે બોલીવુડ ની હસીનાઓ પણ છે ફેઈલ, જુઓ તસ્વીર…

Breaking

ભારતીય પૂર્વ કપ્તાન આક્રમક બેસ્ટમેન સૌરભ ગાંગુલી આજે બિસીસીઆઈ ના અધ્યક્ષ છે તો સના ગાંગુલી કોલકાતા ની રાજકુમારી ના નામે ઓળખાય છે કારણકે તે સૌરભ ગાંગુલીની દિકરી છે જે દેખાવે ખુબ જ સુંદર લાગે છે બોલીવુડ અભિનેત્રીઓ તેમની સામે ઝાંખી પડી જાય છે સના ગાંગુલી નો જન્મ 3 નવેમ્બર 2001 માં થયો હતો.

સના ગાંગુલી પોતાનું પ્રાથમિક શિક્ષણ માર્ટિનીયર ફોર ગર્લ્સ અને કોલકાતાની લોરેટો હાઉસ સ્કૂલમાંથી મેળવ્યું હતું ત્યારબાદ આગળના અભ્યાસ માટે સના ગાંગુલી ઈંગ્લેન્ડ ઓક્સકોર્ડ વિદ્યાલય ગઈ હતી પોતાની મા ડોના ગાંગુલી ની જેમ સના ગાંગુલી પણ એક ઓડીશા ડાન્સર છે તેમને નૃત્ય નુ શિક્ષણ કૌશીકી ચક્રવતી માં મેળવ્યું હતું.

સના ગાંગુલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે સના ગાંગુલી પોતાના પરિવારજનો સાથેની ઘણી બધી તસવીરો શેર કરતી રહે છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે સના ગાંગુલીને ઘણા બધા લોકો ફોલો કરે છે તે પોતાના ઓડીસી નૃત્ય ની કળા ને પણ અભિવ્યક્ત કરતી જોવા મળે છે તેને ઘણા બધા ડાન્સ વિડીયો પણ શેર કર્યા છે સના ગાંગુલી ઓડીસી નૃત્ય કલામાં પારંગત છે.

જેને ઘણા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે સના ગાંગુલી ને ઈન્સ્ટાગ્રામ પર 77 હજાર થી વધારે લોકો ફોલોવ કરે છે તેને પોતાની માં ડોના ગાંગુલી સાથે પણ ઘણા ડાન્સ પ્રોગ્રામ મા ભાગ લીધો છે સના ગાંગુલી એ પોતાના પિતા સૌરભ ગાંગુલી સાથે એક જ્વેલરી સોપ ની ટીવી એડ માં કામ કર્યું હતું પહેલી વાર તે ટીવી સ્ક્રીન પર પોતાના પિતા સાથે જોવા મળી હતી.

ડીસેમ્બર 2019 માં સના ગાંગુલી એ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુશવંતસિંહ ના પુસ્તક ભારત કા અંત ના શબ્દો લખેલા‌ હતા જે પોસ્ટમાં વિવાદ સર્જાતાં સના એ આ પોસ્ટ ડીલેટ કરી હતી અને સૌરભ ગાંગુલી એ પણ પોતાની દિકરી નાની છે સાચા ખોટા નું કે રાજનીતીનુ જ્ઞાન નથી એમ જણાવી માફી માંગી હતી સના ગાંગુલી ની હર તસવીરોને લોકો ખુબ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *