Cli
મલાઈકા અરોડા એ ફોન્ટ કર્યુ મોટું બોલ્ડ ઝગમગાતુ ફિગર, ટ્રોલર બોલ્યા વધી ગયું છે…

મલાઈકા અરોડા એ ફોન્ટ કર્યુ મોટું બોલ્ડ ઝગમગાતુ ફિગર, ટ્રોલર બોલ્યા વધી ગયું છે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુપર ડાન્સર અને ફિટનેસ ક્વીન તરીકે ઓળખાતી મલાઈકા અરોરા પોતાની બોલ્ડનેશને લઈને લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ચાર વર્ષના લાંબા સમય બાદ આયુષ્યમાન ખુરાના ની ફિલ્મ એક્શન હીરોમાં તે આઈટમ સોંગ આપી ચર્ચાઓમાં આવી છે ચલ છૈયા છૈયા મુન્ની બદનામ હુઈ અનારકલી ડિસ્કો ચલે.

કાલ ધમાલ હેલો હેલો જેવા સુપરહિટ આઈટમ સોંગ આપનાર મલાઈકા એરોરાની હર અદાઓ ઉપર ચાહકો ફિદા રહે છે પોતાના ડાન્સથી આજે 48 વર્ષની ઉંમરે પણ મલાઈકા ગજબની લોકપ્રિયતા ધરાવે છે અરબાઝ ખાન થી છૂટાછેડા બાદ તે પોતાનાથી દસ વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત મુવીગં.

મલાઈકા રિયાલિટી શોમાં સેલિબ્રિટી ના ઇન્ટરવ્યૂ લેતી મલાઈકા આવનાર સમયમાં ઘણી મોટી ફિલ્મો માં જોવા મળશે તે રેમ્પ વોક અને મોડેલિંગ ક્ષેત્રે પણ ઘણા બધા એવોર્ડ મેળવી રહી છે પોતાની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર મલાઈકા બોલિવૂડ ની ટોપ હસીનાઓ માં સુમાર છે તાજેતરમાં માં મલાઈકા મુંબઈ બાંદ્રા જીમ બહાર.

શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી બ્લેક ટોપ બ્લેક ટાઈટ જીમ પેન્ટ બ્લેક ટોપી માં મલાઈકા અરોરા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની મદમસ્ત જવાની નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેની દિલકશ અદાઓ અને તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને.

છલકાવતી ફેન્સ ને લલચાવી રહી હતી મલાઈકા અરોરા પોતાના મદમસ્ત ફિગર ના ઉભારે પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરી ચાહકોને દિવાના બનાવતી જોવા મળી હતી તેની બેક સાઈટ નો રશીલો ઉભાર જોતા ચાહકો ના દિલની ધડકનો પલભર માટે રોકાઈ જવા પામી હતી એક હાથમાં પાણીની બોટલ અને બિજા હાથમાં.

આઇફોન થર્ટી સાથે દિલકશ અંદાજ માં મલાઈકા પેપરાજી ને પોઝ આપતી ચાહકોના દિલ ધડકાવતી જોવા મળી હતી તેની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી જેને ચાહકો ખુબ પસંદ કરી પ્રેમ લુટાવી રહ્યા હતા તો ઘણા યુઝરો તેને વધી ગયેલુ વજન ઓછું કરવાની સલાહ પણ આપતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *