ગુજરાતી જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા 72 દિવસથી રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ હતા રાજકોટ સરેશ્વર ચોક માં બિલ્ડર મયુરસિંહ રાણા પર જાનલેવા હુમલો કરવાના આરોપસર તેમના પર કેશ ચાલ્યો હતો તેનાથી તેઓને જેલમાં રહેવું પડ્યું હતું હવે દેવાયત ખાવડ જેલથી શરતી જામીન મળતાં બાહર આવી ચુક્યા છે કોર્ટના આદેશ.
મુજબ દેવાયત ખવડ છ મહિના સુધી રાજકોટમાં પ્રવેશી શકશે નહીં એ વચ્ચે દેવાયત ખાવડ જેલથી બહાર આવતા સોનલ માં ના સાનિધ્યમાં દર્શન કરવા પહોંચ્યા હતા બાધા પુરી કર્યા બાદ ભાવનગર પાલીતાણા માં માતાજીના મંદિર ના સાનિધ્યમાં યોજાયેલ લોકડાયરા માં પણ સામેલ થયા હતા દેવાયત ખાવડને જામીન મળતાં જ તેમના શુભ.
ચિતંકો તેના સગા સંબંધીઓ મિત્રો અને ચાહકો માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી છે દેવાયત ખાવડની મુલાકાતો નો દોર ચાલી રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં દેવાયત ખાવડ ગુજરાતની જાણીતી લોકસિંગર કિંજલ દવેના ઘેર મહેમાન બની અને પહોંચ્યા હતા તેમને કિંજલ દવેના ઘેર જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે ના પિતા લલિત દવે ની મુલાકાત લીધી હતી.
કિંજલ દવે પણ આ સમયે પોતાના પિતા અને પરિવારજનો સાથે હાજર હતી જે તસવીરોને કિંજલ દવે ના પિતા લલિત દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી છે લલિત દવે એ જે તસવીરો શેર કરી છે જેમાં પ્રથમ તસવીરમાં દેવાયત ખાવડ અને લલિત દવે તેમના ઘરમાં બનાવેલા ચેહર માના મંદિર ના સાનિધ્યમાં ઉભેલા જોવા મળે છે.
તો બીજી તસવીરમા દેવાયત ખાવડ અને જીગ્નેશ કવિરાજ મંદિરની બાજુમાં હાથ પકડીને ઉભેલા જોવા મળે છે બંનેના ચહેરા પર ખુશી છે ત્યારે ત્રીજી તસવીરમાં મંદિર ના આંગણમાં બેસીને લલિત દવે દેવાયત ખવડ અને માથામાં તિલક કરતા જોવા મળે છે તો સામે આવેલી ચોથી તસવીરમાં લલિત દવે અને તેમની પત્ની તેમનો પુત્ર અને.
કિંજલ દવે બેઠેલા છે સાથે દેવાયત ખાવડ પણ બેઠેલા છે લલિત દવેના પુરા પરિવાર સાથે દેવાયત ખવડ વાતચીત કરતા જોવા મળે છે આ તસવીરોને શેર કરતા લલિત દવે એ કેપ્શન માં લખ્યું છે કે માં ભગવતી ચેહર તમારી અને તમારા પરિવારની રક્ષા કરે બધી જ મનોકામના પૂરી કરે તેવી દિલથી પ્રાર્થના અને.
આશીર્વાદ જય ચેહર જય સરકાર જેસંગપુરા લલિત દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ તસવીરો શેર કરીને ખુશી વ્યક્ત કરી છે જે જોતામાં ખૂબ જ તસવીરો વાયરલ થઈ છે અને લોકો આ તસવીરોને ખુબ પસંદ કરી લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે સાથે લોકસાહિત્યકાર દેવાયત ખાવડે.
પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ જીગ્નેશ કવિરાજ સાથે મંદિરમાં દર્શન કરતા અને એકબીજાની સાથે ભેટીને ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે આ તસવીરો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને આ તસવીરો પર જોત જોતામાં હજારો લાઈક કમેન્ટ આવી ચૂકી છે.