દેશભરમાં હોળી અને ધુળેટી નો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વિવિધ શહેરોમાં હોળીના આ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે ઘણી બધી જગ્યાએ સોસાયટીમાં હોળીની ઇવેન્ટ નું આયોજન કરવામા આવ્યુ અને તેમાં બોલીવુડના સીતારરાઓ સેલિબ્રિટી અને ડાન્સરો ને બોલાવી ને સ્ટેજ પ્રોગ્રામ નું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
એ વચ્ચે પોતાના કચ્ચા બાદામ ડાન્સથી દેશભરમાં ખુબ લોકચાહના મેળવનાર સોશિયલ મીડિયા સ્ટાર અંજલી એરોરા મુંબઈ માં યોજાયેલ હોળીની ઉજવણી કરતી એક ઇવેન્ટમાં કંગના રનૌતના શો લોક અપ રીયાલીટી શો માં પોતાના સાથી રહી ચુકેલા એક્ટર અલી મર્ચેટ સાથે શાનદાર અંદાજમાં ઇવેન્ટમાં ડાન્સ ના ઠુમકાઓ લગાવવા પહોંચી હતી.
જેમાં અંજલી એરોરા વાઈટ પંજાબી ડ્રેસ માં ઓપન હેર લાઈટ મેકઅપ માં ખૂબ જ સુંદર લાગી રહી હતી આ પારદર્શક ડ્રેસમાં તેના મદમસ્ત ભરાવદાર નિતંબો તેના ડાન્સના ઠુમકે છલકાતા દર્શકોને દીવાના બનાવી રહ્યા હતા અંજલી એરોરા બલમ પિચકારી તુને જો મુજે મારી સોંગ પર મન મૂકીને ડાન્સ કરી રહી હતી તેનો ડાન્સ જોતા દર્શકો ઝૂમી રહ્યા હતા.
મોટી સંખ્યામાં લોકોને ભીડ એકત્ર થઈ હતી લોકો એકબીજા પર રંગ ભરી પિચકારી છાંટી રહ્યા હતા તો રંગો ઉડાડી અને આ ઇવેન્ટ ને માણી રહ્યા હતા એક તરફ જ્યાં અંજલી અરોરા પોતાના ડાન્સના ઠુંમકાથી લોકોને દીવાના બનાવી રહી હતી તો લોકો હોળી ની આ ઇવેન્ટ ને રંગો વરસાવી ને ડાન્સ કરી રહ્યા હતા અંજલી એરોરા વિવીધ ગીતો પર ઝુમતી જોવા મળી હતી.
આ દરમિયાન તેને એક નાના બાળકને પણ ઊંચકી અને તેની સાથે તસવીરો ક્લિક કરાવી હતી જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે ફેમસ બોલીવુડ કેમેરામેન વિરલ ભયાણી એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વિડીઓ શેર કર્યો છે જેમાં અંજલી એરોરા પોતાના સાથી કલાકાર અલી મર્ચેટ સાથે મજાક મસ્તી કરતી જોવા મળે છે.
તો અલી પણ અંજલી એરોરા ને પકડી અને કિસ કરતા જોવા મળે છે અંજલિના માથા પર અને તેના ગાલ ઉપર કિસ કરતા અંજલિ પણ તેને રંગ લગાવવા લાગી હતી જે વિડીઓ માં અંજલી એરોરા ડાન્સ અને પોતાની માસુમિયત થી લોકોનું દિલ જીતી રહી હતી આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અંજલિ એરોરા પોતાની.
બોલ્ડનેશ થી ખુબ લાઈમલાઈટમાં રહે છે તેના ઈન્સ્ટાગ્રામ પર 10 મીલીયન થી વધારે ફોલોવર છે અવાર નવાર વેસ્ટન આઉટ ફીટ અને બિકીની લુકમાં ચાહકોની દિલની ધડકનો તેજ કરતી પોતાની હોટ અને માદક અદાઓ થી ડાન્સ કરતી ઝુમતી ચાહકો ને ઘાયલ કરતી અંજલી એરોરા પહેલી વાર ઇવેન્ટ માં સાદાઈ ભર્યા પોષાકમાં જોવા મળી હતી.