બસસ્ટેડ માં રોમિયોગિરી યુવાનો ચેતી જજો હવે નહીં તો આવું થશે, કોડીનાર બસ સ્ટેન્ડ માં દીકરીઓ ને…
ગુજરાતમાં દીકરીઓની સલામતી માટે પોલીસે હેલ્પલાઇન શરુ કરી છે અને પોલીસે એવા તત્વો સામે લાલ આંખ કરીને કડકાઈ થી સજા આપવાનું આહવાન કર્યું છે એ વચ્ચે તાજેતરમાં ગીર સોમનાથ ના કોડીનાર શહેરના બસ સ્ટેન્ડ પર અચાનક પોલીસે સપ્રાઈસ ચેકીંગ હાથ ધર્યું હતું પોલીસ અધિકારી. સીટી પી આઈ એમ એમ મકવાણા અને પ્રોબેશન પી આઈ છેલાણા […]
Continue Reading