તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં SA20 ક્રિકેટ લીગ ચાલી રહી છે જેમાં વિશ્ર્વભરમાં થી ખેલાડીઓ પોતાનું ઉમદા પ્રદશન દેખાડવા ઉમટી પડ્યા છે આ વચ્ચે તાજેતરમાં 18 જાન્યુઆરી ના રોજ એમ આઈ કેન ટાઉન અને સનરાઈઝ ઈસ્ટરન કેપ ની બંને ટીમો 12 મી લીગની મેચમાં એક બીજાની સામે રમી રહી હતી.
જે દરમિયાન સનરાઈઝ ટીમ બેંટીગ પર હતી માર્કો જેન્સન બેંકીંગ કરી રહ્યો હતો સેમ કુરન મેચની 13 મી ઓવર નાખવા પહોંચ્યો હતો જેન્સને સેમ કુરનના ઓવરના છેલ્લા બોલ પર ચોક્કો ફટકારતા બોલ બાઉન્ડ્રી તરફ આવી રહ્યો હતો આ દરમિયાન ફિલ્ડર બોલને રોકવા થતાં પાકીસ્તાનની ફેમસ એન્કર ઝેનબ અબ્બાસ સાથે.
અથડાયો જે એ દરમિયાન બાઉન્ડ્રી પર ઉભી રહી ને ઈન્ટરવ્યુ લેતી હતી જોરદાર ટક્કર થતાં બંને નીચે પડી ગયા હતા જોકે બંને માંથી કોઈને ઈજા પહોંચી નહોતી ઝેનબ અબ્બાસ પાકિસ્તાન ની પ્રખ્યાત સ્પોર્ટ્સ એન્કર છે તેને આઈસીસી ઇવેન્ટ હોસ્ટમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તેની પાકિસ્તાન માં ખૂબ જ લોકપ્રિયતા છે સાથે તેના.
ઈન્સ્ટાગ્રામ પર પણ લાખો ફોલોવર છે ઝેનબ અબ્બાસ પહેલી વાર ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ માં હોસ્ટ કરી રહી છે જે દરમિયાન આ ઘટના સામે આવતા સોસીયલ મિડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો છે જેના પર ઘણા લોકો મજાક બનાવતા હસી ને મીમ્સ પણ બનાવી રહ્યા છે વાઈરલ આ વિડીઓ માં લાખો લાઈક કમેન્ટ આવી ચુક્યા છે.