બૉલીવુડ એક્ટર દિશા પટણી એક એવી અભિનેત્રી છે જેઓ તેના બોલ્ડ લુકને લઈ હંમેશા ચર્ચાનો વિષય રહે છે તેઓ ગયા દિવસોમાં ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપ ના કારણે ચર્ચામાં આવી હતી તેના બાદ તેઓ અત્યારે વિદેશી ભુરીયા સાથે ડેટિંગ કરી રહી છે તેવી અટકળો સોસીયલ મીડિયામાં જોવા મળે છે.
દિશા પતાની પોતાના ફિટનેસ ને લઈ જાણીતી છે તેઓ સમય સમયે બિકીની ફોટોમાં પણ જોવા મળે છે તેના વચ્ચે એક્ટર ની કેલટીક વધુ તસ્વીર સામે આવી છે જેમાં તેનો જબરજસ્ત અવતાર જોવા મળી રહ્યો છે તેની તસ્વીર ફેન્સ ને ખુબ પસંદ આવી રહી છે જયારે કેટલાકે તેને ટ્રોલ પણ કરી છે.
હકીકતમાં દિશા પટાની એ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ બોડી હગિંગ સ્પાઘેટ્ટી ટોપ અને ડેનિમ પેન્ટમાં તેની સુંદર પીઠ ફ્લોન્ટ કરી છે આ તસવીરો સાથે દિશાએ તતેની એક મિત્ર સાથે કેમેરામાં ચુંબન કરતો એક નાનો વીડિયો પણ શેર કર્યો હતો છે ફેન્સ ને તસ્વીર ખુબ પસંદ આવી રહી છે.
તમારી જાણકારી માટે મિત્રો જણાવી દઈએ કે દિશાના આ ફોટાને અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકો લાઈક મળી ચુક્યા છે અને કેટલાય લોકોએ આ ફોટોમાં કોમેંટ પણ કરી છે ત્યાં સુધી કે ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા પણ અહીં કોમેંટ કરવામાં ખુદને રોકી નથી શકી ફેન્સને આ ફોટો ખુબ પસંદ આવી રહી છે.