બોલીવુડ ફિલ્મ ડિરેક્ટર સાજીદ ખાન આ દિવસોમાં બિગ બોસ રિયાલિટી હાઉસ થી બહાર આવીને ખૂબ જ ચર્ચાઓમાં રહે છે જ્યારે તેઓ શો માં ગયા હતા એ સમયે તેમના વિરુદ્ધ ઘણી બધી અભિનેત્રીઓ ના આરોપ સામે આવ્યા હતા કે સાજીદ ખાન ખરાબ વ્યક્તિ છે તે હંમેશા મહીલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો આવે છે.
ઘણી અભિનેત્રીઓ એ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા સાજીદ ખાન ને બિગબોસ રીયાલીટી શો હાઉસ થી બહાર કરવા માટે માગં કરતી પણ ગણી અભિનેત્રી જોવા મળી હતી એ વચ્ચે તેઓ બહાર આવતા જ જે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં તેમને એક સમયે બેન કરવામાં આવ્યા હતા તેના દરવાજા ખુલી ગયા હોય.
એમ તેમને ફિલ્મોની વાપસ સામે આવી હતી એ વચ્ચે તાજેતરમાં મીડિયાની સામે થી બહાર આવ્યા પછીની તેમને વાત કરતા જણાવ્યું હતું કે બિગ બોસ હાઉસમાં હું ઘણું બધું શીખી ગયો છું મને કપડાં ધોતા પણ આવડે છે મને વાસણ ધોતા પણ આવડે છે બધાની સાથે હળી મળીને રહેવામાં આનંદ આવ્યો હતો.
પોતાનું કામ પોતે કરવું એ અમે શીખી ગયા છીએ અને મને કોઈ પણ જાતની શરમ નથી 200 રૂપિયા તમે મને આપો તો હું તમારા ઘરના પણ વાસણ ધોવા માટે તૈયાર છું એમ કહેતા સાજીદ ખાન હસવા લાગ્યા હતા તેમાં મને એ પણ જાણવા મળ્યું કે કેટલું વિશ્વાસ તમે લોકો પર કરી શકો છો અને.
લોકો તમારા પર કેટલો વિશ્વાસ કરે છે કે કેટલો વિશ્વાસ તમારો તોડે છે એ બધું જ તમને શીખવા મળશે સાજીદ ખાને જણાવ્યું હતું કે બિગ બોસ શો એક દુનિયા છે જેમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે કોણ કોની સાથે કેવો વ્યવહાર કરે છે કોણ કોનો વિશ્વાસ તોડે છે એ તમામ.
ચીજો આપણને જાણવા મળે છે સાજીદ ખાનને રાખી સાવંત વિશે પુછતા સાજીદ ખાને જણાવ્યું હતું કે મારા માટે દરેક માં મારી માં છે રાખી સાવંતની માં હોસ્પિટલમાં છે ભગવાન કરે કે તેની માં જલ્દીથી સ્વસ્થ થઈ જાય એવી હું કામના કરું છું ત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટમાં જણાવવા વિનંતી.