બૉલીવુડ ની ફેશન આઇકોન ઉરફી જાવેદ હંમેશા પોતાના અજીબો ગરીબ ડ્રેસને લઈ ચર્ચામાં રહે છે તેઓ હંમેશા કંઈક નવું લઈને સ્પોટ થાય છે અને તેને લઈને તેઓ ઇન્ટરનેટ માં છવાઈ પણ જાય છે તેના વચ્ચે ફરીથી તેનો એક લુક વાયરલ થઈ રહ્યો છે જેને લઈને તેને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
હકીકતમાં હાલમાં ઉર્ફી મુંબઈમાં જોવા મળી હતી અહીં ઉરફી અજીબ ડ્રેસ પહેરીને એવી હતી અહીં તેણીએ લોકોને માત્ર ડ્રેસથી નથી ચોંકાવ્યા પરંતુ તેની ઉર્ફીના ડ્રેસની કિંમત સાંભળીને લોકોના કાન પણ ઉભા થઈ ગયા છે એક સમયે સાડા કપડાં પહેરતી ઉરફી ગઈકાલે મુગલર બ્રાન્ડ ના કપડાં પહેરી આવી હતી.
તમને જણાવી દઈએ કે મુગલર એક વિદેશી બ્રાન્ડ છે અને તેને હોલીવુડ ની એક્ટરો કિમ કાર્દાશિયન કાર્ડી બી અને બેયોન્સ જેવા સ્ટાર ની ફેવરિટ બ્રાન્ડ છે તેના વચ્ચે બોલીવુડ એક્ટર ઉર્ફીને આ લુકમાં જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ છે અને એ સમયની ઉરફી ની ફોટો સોસીયલ મીડિયામાં પસંદ પણ કરવામાં આવી રહી છે.
ફિલ્મી બીટ નામની હિન્દી વેબસાઈટ મુજબ ઉર્ફીના આ ડ્રેસની કિંમત 2 લાખ રૂપિયા છે ઉરફી ના ડ્રેસની આ કિંમત સાંભળીને કેટલાય લોકોગયા છે ફેન્સ ઉરફીના આ ડ્રેસ પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો એક્ટર ની મોંઘી એન્ડ આ બોલ્ડ ડ્રેસ પર તમારી શું પ્રતિક્રિયા છે.