બોલીવુડ ફિલ્મ અભિનેતા સંજય કપૂર ની લાડલી અભિનેત્રી સનાયા કપુર આ દિવસોમાં પોતાની આવનારી પ્રથમ બોલીવુડ ડેબ્યુ ફિલ્મ ને લઇને ખુબ જ લાઈમલાઈટમાં છવાયેલી રહે છે સ્ટાર કીડ કરણ જોહરની ફિલ્મ બેધડક થી પોતાના ફિલ્મી કેરિયર ની શરૂઆત કરવા જઈ રહી છે આ ફિલ્મમાં લક્ષ્ય ગુરુફતેહ પીરજાદે સાથે.
સનાયા કપુર પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરશે જે ફિલ્મ ના ડીરેક્ટર છે શંશાક ખેતાન રોમાન્સ અને ડ્રામા થી ભરપુર આ ફિલ્મ આવનાર ઓગસ્ટ મહીનામાં રીલીઝ થવા જઈ રહી છે એ વચ્ચે અભિનેત્રી સનાયા કપુર પોતાની બોલ્ડ નેશ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પોતાપી વેસ્ટન આઉટફીટ અને.
બિકીની લુક તસવીરો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર ખુબ લોકપ્રિયતા મેળવતી સનાયા કપુર ની ખૂબ સુરતી ના લાખો દીવાના છે મોડેલિંગ ક્ષેત્રે સફળતા મેળવી સનાયા કપૂર ફિલ્મી કેરિયરની શરૂઆત કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની લગ્ન ની પાર્ટીમાં અભિનેત્રી સનાયા કપુર સોફ સોલ્ડર સ્ટાઈલીશ વાદળી.
ચમકદાર સોર્ટ ફ્રોક માં જોવા મળી હતી પોતાના ભરાવદાર મદમસ્ત નિતંબો ને ફોન્ટ કરતા તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા લાઈટ મેકઅપ અને પોલી હેર સ્ટાઇલ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેનુ મદમસ્ત યૌવન અને તેની હસીન આંખો જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા વિના જ્વેલરી પણ તેની ખુબસુરતી જોતા ફેન્સ દિવાના બની ગયા હતા.
‘કુદરતી નીખાર જાણે સ્વર્ગ લોકની પરી જાણે ધરાભોમ પર ઉતરી આવી હોય તેવી રીતે તેને મદમસ્ત જવાની જોતા ચાહકોના દિલ ગાર્ડન ગાર્ડન થયા હતા તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો ફિદા થયા તેના આ કાતીલાના અંદાજ અને માદક અદાઓ પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.