Cli
આ કારણોસર અભિનેત્રી તબ્બુ છે અત્યાર સુધી છે કુંવારી, જાણો તબ્બુની આ સચ્ચાઈ...

આ કારણોસર અભિનેત્રી તબ્બુ છે અત્યાર સુધી છે કુંવારી, જાણો તબ્બુની આ સચ્ચાઈ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની 51 વર્ષની ઉંમરે લગાતાર હીટ ફિલ્મો ભુલ ભુલૈયા 2 દ્વસ્યમ 2 કુત્તે અને ભોલા જેવી ફિલ્મો થી લાઈમલાઈટમાં છવાયેલી અભિનેત્રી તબ્બુ નુ સાચુ નામ છે તબ્બસુમ ફાતીમા હાશ્મી અભિનેત્રી તબ્બુ નો જન્મ 4 નવેમ્બર 1970 માં હૈદરાબાદ માં થયો હતો નાનપણમાં તબ્બુના માતા પિતા ના તલાક થઈ ગયા હતા.

તબ્બુની માતા એક સ્કૂલ ટીચર હતી ત્યારે તેમના નાના સ્કૂલ ચલાવતા હતા સાલ 1983માં તબ્બુ પોતાની બહેન પાસે મુંબઈ આવી ગઈ હતી ધોરણ 11 12 નો અભ્યાસ કરી તેને મુંબઈમાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું અભિનેત્રી તબ્બુની મોટી બહેન ફરહાન 80ના દશકાની ખુબ જ ફેમસ અભિનેત્રી હતી અભિનેત્રી તબ્બુ એક ચાઈલ્ડ એક્ટર તરીકે.

પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ફિલ્મ બઝાર થી કરી હતી સાલ 1985 માં દેવાનંદની ફિલ્મ હમ નોજવાન માં અભિનેત્રી તબ્બુ દેખાઈ એ સમયે તબ્બુની ઉંમર માત્ર 12 વર્ષની હતી સાલ તેલુગુ ફિલ્મ કુલી નંબર વન થી અભિનેત્રી તબ્બુએ લીડ રોલ માં પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી સાલ 1991 માં બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં.

સંજય કપુર સાથે પ્રેમ ફિલ્મ થી પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત તબ્બુ એ કરી છે ફિલ્મ 8 વર્ષના સમયે તૈયાર થઈ હતી ત્યાર બાદ અભિનેત્રી તબ્બુ માસુક પહેલા પ્યાર જેવી ફિલ્મ માં દેખાઈ અજય દેવગન સાથે આવેલી ફિલ્મ વિજયપથમાં અભિનેત્રી તબ્બુ ખૂબ જ લોકપ્રિય બની જે ફિલ્મોમાં અભિનેત્રી તબ્બુ પોતાના.

કોલેજના મિત્ર અજય દેવગણ સાથે જોવા મળી અને એનાથી અભિનેત્રી સ્ટાર બની પંરતુ ફિલ્મ પ્રેમના શુટીંગ દરમિયાન અભિનેત્રી તબ્બુ સંજય કપૂર ના પ્રેમમા પડી અને બંનેનું આપેલ લાંબો સમય ચાલ્યું ત્યાર ફિલ્મ ડીરેક્ટર સાજીદ નડિયાદવાલાની પત્ની દિવ્યા ભારતી ની અભિનેત્રી તબ્બુ સહેલી બની.

પરંતુ દિવ્યા ભારતી નું નિધન થત ફિલ્મ જીત ના શુટીંગ દરમીયાન અભિનેત્રી તબ્બુ છે ફિલ્મ ના ડીરેક્ટર અને પોતાની રહેલી ના પતિ સાજીદ નડિયાદવાલા ના પ્રેમમા પડી બંને વચ્ચે અફેર લાંબો સમય સુધી ચાલ્યુ અને બંને એ સગાઈ પણ કરી બંનેના લગ્ન પણ થવા જઈ રહ્યા હતા પરંતુ 1997 માં બંને.

વચ્ચે તકરાર થતા બંનેના સંબંધો પણ પૂરા થયા આ સમયે અભિનેત્રી તબ્બુ ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય થતી ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી હતી 90 ના દશકામાં અભિનેત્રી તબ્બુ અને નાગાર્જુન ની એક તેલુગુ ફિલ્મ આવી આ ફિલ્મ દરમિયાન તબ્બુ અને નાગાર્જુન વચ્ચે પ્રેમ થતા બંને નું.

અફેર લાંબો સમય સુધી ચાલ્યુ અભિનેત્રી તબુ મુંબઈમાં ફિલ્મમાં શૂટિંગ કરતી તો હૈદરાબાદ નાગાર્જુન ને મળવા માટે પહોંચી જતી હતી બંનેના લવ અફેરની ચર્ચા ખુલ્લેઆમ થવા લાગી અભિનેતા નાગાર્જુને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તબ્બુને ઘણી બધી ફિલ્મો અપાવી ફિલ્મ ચાંદની બારમાં દમદાર.

અભિનય થતી તબ્બુને નેશનલ એવોર્ડ પણ મળ્યો ત્યારબાદ તેને માતુજે સલામ બીબી નંબર વન માચીસ જેવી ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી નાગાર્જુન આ સમયે પરણીત હતા એ છતાં પણ નાગાર્જુન સાથે તબ્બુ નુ 15 વર્ષ અફેર રહ્યું સાલ 2008 માં હૈદરાબાદ માં નાગાર્જુન ની બાજુમાં તબ્બુએ.

મકાન પણ ખરીદી લીધું પરંતુ સાલ 2012 માં તબ્બુ અને નાગાર્જુન વચ્ચે બ્રેક અપ થયું અભિનેત્રી તબ્બુ એ ઘણી બધી બોલીવુડ અને તમીલ તેલુગુ ફિલ્મો કરી છે આજે પણ તે સિગંલ છે પરંતુ તેમની લાઈફમાં ઘણા લવ અફેર રહી ચુક્યા છે આ વર્ષ દરમિયાન લગાતાર તે‌હીટ ફિલ્મ આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *