ગુજરાતમાં કોમેડી અને મનોરંજન ક્ષેત્રે એ કોમેડી કલાકાર તરીકે ખૂબ જ નામના મેળવી સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડું હોય કે પછી કોરોના કાળ હોય પોતાના પરોપકારી સ્વભાવના લીધે ગરીબ નિરાધાર લાચાર બેબસ અનાથ લોકોની પડખે પરમાત્માનું સ્વરૂપ બનીને ઊભા રહેતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની ગુજરાતમાં ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.
પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ તેમની હંમેશા ચર્ચાઓમાં રહે છે તેઓ એ જરૂરિયાત મંદ પરિવારોના અંદાજીત 250 થી વધારે રહેવા માટે ના મકાનો બનાવી આપી ને માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખજુરભાઈ પોતાના સેવાકીય કાર્ય થકી હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે પોતાના પ્રોફેશનલ જીવન વચ્ચે તેઓ થોડા સમયથી.
પ્રશનલ લાઈફને લઈને પણ ખૂબ જ ચર્ચાઓમાં આવ્યા છે થોડા સમય પહેલા જ તેમને મિનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે અને તેમની સગાઈ ની તસવીરો સામે આવતા જ લોકોએ ખુબ શુભેચ્છાઓ આપી હતી અને એ તસવીરોના કેપ્શન માં પોતાની લાઈફ પાર્ટનર મીનાક્ષી દવે એમ લખ્યું હતું જેને લોકોએ ખુબ પસંદ કરી હતી.
એ વચ્ચે ખજુર ભાઈ ની થનારી પત્ની મિનાક્ષી દવે એ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ તસવીરોને શેર કરીને ખુશી વ્યક્ત કરી છે જેમાં મિનાક્ષી દવે પીળા કલરની ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેના પર ગ્રીન બાધંણી જેવો દુપટ્ટો નાખેલો છે નિતીન જાની પણ તેમની સાથે શાનદાર અંદાજમાં જોવા મળે છે.
ફુલો થી સજાયેલા બેકગ્રાઉન્ડ માં નિતીન જાની મિનાક્ષી દવે સામે પ્રેમથી જોઈ રહ્યા છે તો મીનાક્ષી દવે ખૂબ જ માસુમિયતથી નીચી નજરે પલકોને ઝુકાવી ને નિતીન જાની થી શરમાઈ રહી છે તેમની પ્રેમભરી આ તસવીર ની સાથે બિજી શેર કરેલી તસવીર મા નિતીન જાની તેમની થનારી પત્ની મિનાક્ષી ને કાનમાં કાંઈક કહેતા જોવા મળે છે.
મિનાક્ષી પણ આ દરમિયાન ખુશી થી હસતી જોવા મળે છે દુનીયાને હસાવતા નિતિન જાની પોતાની પત્ની ને પણ આગવી સ્ટાઈલ માં હસાવતા જોવા મળે છે નિતીન જાની શેરવાની માં રાજકુમાર જેવા લાગે છે તેમનો આ સરળ સ્વભાવ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે ત્રીજી તસ્વીરમાં મિનાક્ષી દવે ખુબ જ હસતી જોવા મળે છે.
ખુલ્લા વાળ અને વિના મેકઅપ પણ મિનાક્ષી દવે અપ્સરા જેવી લાગી રહી છે ખજુર ભાઈ ની સાથે ની મિનાક્ષી દવેની આ તસવીરો સોશિયલ મીડિયા પર લોકો ખુબ પસંદ કરી રહ્યા છે આ તસવીરો પર લાખો લાઈક કમેન્ટ આવી ચુકી છે ઘણા લોકોને લાગી રહ્યું છે કે નિતીન જાની લવ મેરેજ કરવા જઈ રહ્યા છે પરંતુ મિનાક્ષી દવે સાથે.
તેમના એરેન્જ મેરેજ છે મિનાક્ષી દવે ની પ્રથમ મુલાકાત નીતિનજાની સાથે મંદિરમાં થઈ હતી આ દરમિયાન નીતિનજાની પોતાના પરિવારજનો સાથે હનુમાન મંદિર આવેલા હતા અને મીનાક્ષી દવે પણ પોતાના પરિવારજનો સાથે મંદિરે આવેલી હતી નીતિન જાની ની માતા એ જ્યારે પ્રથમ નજરે.
મીનાક્ષી દવેને જોઈ ત્યારે તેમને મીનાક્ષી ખૂબ જ પસંદ આવી અને ઘેર આવીને તેમને નીતિન જાણીને વાત કરી કે મને એ છોકરી ખૂબ જ પસંદ આવી છે એ સમયે પણ પોતાની માતાને જણાવ્યું કે જે તમારી પસંદ છે એ મારી પસંદ છે પોતાની માતાની આજ્ઞાનું પાલન કરીને નિતીન જાની પોતાના.
પરિવારજનો સાથે મીનાક્ષી દવેના ઘેર ગયા અને લગ્નનું માંગુ નાખ્યું મીનાક્ષી દવે ખૂબ સામાન્ય બ્રાહ્મણ પરિવાર માંથી આવે છે જ્યારે નીતિન જાની પોતાના સફળ અભિનય કેરીયર થી આજે જાહોજલાલી ભર્યું જીવન વ્યતિત કરે છે પરંતુ નિતીન જાની એ પોતાના એ જ પરોપકારી સ્વભાવ થી.
અમીરી ગરીબી નો ભેદભાવ રાખ્યા વિના મિનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી અને બંનેના પરિવાર નિતીન જાની અને મિનાક્ષી દવે ના લગ્ન માટે ઉત્સાહિત છે આ વર્ષ દરમિયાન જ નિતિન જાની લગ્ન કરી શકે છે એવી વિગતો સામે આવી રહી છે નિતીન જાની અને મિનાક્ષી દવે ની ઘણી બધી તસવીરો.
સોશિયલ મીડિયા પર સામે આવી છે મીનાક્ષી દવે નીતિન જાની સાથે ઘણી વાર શુટીંગ સેટ પર પણ જોવા મળે છે નિતીન જાની ને ઘણી વાર એ ખજુર કહીને ચીડવતી જોવા મળે છે પરંતુ નિતીન જાની પોતાના નામ ખજુર ભાઈને જ ખુબ પસંદ કરે છે તેમનો આખો સંઘર્ષ ખજૂર ભાઈ ના નામે જોડાયેલો છે.