આલિયા ભટ્ટ આને કિયારા બાદ હવે દુલ્હન બની આ હસીના, બોયફ્રેન્ડ સાથે અચાનક ફર્યા ફેરા…
પ્રચલિત વેબ સિરીઝ ફોર મોર શોર્ટસ પ્લીઝ ની અભિનેત્રી માનવી ગુરુરે પોતાના બોયફ્રેન્ડ કોમેડિયન વરુણ સાથે તાજેતરમાં લગ્ન કરી લીધા છે માનવી વરુણ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂકી છે પોતાના લગ્નની સુંદર તસવીરો માનવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર થી શેર કરી છે લગ્નની તસવીરો. સામે આવતા ચાહકો લગ્નની શુભેચ્છાઓ પાઠવી અને ખુશી વ્યક્ત કરી […]
Continue Reading