ઓળખો છો આ એક્ટર ને ? સાઉથ ની અનુષ્કા શેટ્ટી હવે બદલાઈ છે ખુબ, યુઝરો ટ્રોલ કરી વજન ઘટાડવા ની આપી સલાહ…
સાઉથ ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શેટ્ટી જેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી હિટ ફિલ્મો આપી ખુબ લોકપ્રિયતા મેળવી ફિલ્મ બાહુબલી માં દેવેસેના ના પાત્રમાં તેને પોતાના દમદાર અભિનય થકી દર્શકો ના દિલ જીતી લીધા હતા આજે છેલ્લા ઘણા સમયથી અનુષ્કા શેટ્ટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દૂર જોવા મળે છે એ વચ્ચે તાજેતરમાં. શિવરાત્રીના રોજ બેંગલુરુમાં શિવ મંદિર […]
Continue Reading