હોળી પર રંગીન થયા કરણ કુન્દ્રા ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશને કરી દીધી કિસ…
ટીવીની જાણીતી એક્ટર અંકિતા લોખંડેએ પોતાના નજીકના લોકો સાથે હોળીનું આયોજન કર્યું હતું જેમાં તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા પણ પહોંચ્યા હતા કરણ અને તેજસ્વીની અત્યારે ઇન્ડસ્ટ્રીઝના સૌથી હોટ કપલ્સ છે જેમના પર દરેક ફેન્સની નજર રહે છે હોળી પાર્ટીમાં કરણ તેજસ્વી સાથે પહોંચતા બધાનું દિલ જીતી લીધું હતું. જણાવી દઈએ ટીવી એક્ટર કરણ કુન્દ્રા […]
Continue Reading