શ્રીદેવી અને બોની કપૂરની સુંદર પુત્રી જાણવી કપૂર દરેક વખતે ચર્ચામાં આવીજ જાય છે જાનવી કપૂરે બોલીવુડમાં અત્યાર સુધી માત્ર ત્રણ ફિલ્મો જ કરી છે પરંતુ એ ત્રણ ફિલ્મોથી જાનવી કપૂર એટલી લોકપ્રિય થઈ ગઈ છેકે દરેક બાજુ એની જ ચર્ચા જોવા મળે છે ત્યાં સુધી કે લોકો તેને સોસીયલ મીડિયા કવિન પણ કહે છે.
જણાવી દઈએ જાનવી કપૂર અત્યારે રાજસ્થાનમાં છે અને ત્યાંથી તેણે કેટલાક વિડિઓ પણ શેર કર્યા છે અહીં શેર કરેલ વિડીઓમાં જાનવી કપૂરે લખ્યું કે 40 કલાક રાજસ્થનમાં જાનવી કપૂરે આની સાથે કેટલાક ફોટો અને વિડિઓ પણ શેર કર્યા જ્યાં જાનવીએ રાજસ્થાનનું જમવાનું અને ત્યાંનું ક્લચર વિશે જાનવીએ શેર કર્યું.
ત્યાંની રોયાલીટી અને ડાન્સને જાનવીએ શેર કરી છે જાનવી કપૂરની નવી ફોટો અને વિડીઓથી અંદાજ લગાવી શકાય કે જાનવીનો આ સમય કેટલો સારો રહ્યો હશે જાનવી કપૂરના કામની વાત કરીએ તો જાનવી અત્યારે શૂટિંગ કરી રહી છે ગુડલક જેરી ફિલ્મનું જાનવીએ કંઈક આ રીતે કેપશન આપ્યું કે મને વિશ્વાસ.
નથી થઈ રહ્યો કે ફિલ્મ આટલી સારી છે ઘણુંબધું થઈ રહ્યું છે ઘણું બદલાયું છે અને મેં તેનાથી ઘણું શીખ્યું અને આગળ પણ શીખી રહી છું તેના શિવાય વાત કરીએ તો જાનવી કપૂર જલ્દી જાનવી કપૂર વિકી કૌશલના ભાઈ શનિ કૌશલ સાથે પણ જોવા મળી શકે છે તેઓ પિતા પ્રોડક્શન હાઉસ મીલીનું શૂટિંગ કરશે.