હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવ્યો ગલી ગલીમાં હોળી મનાવતા લોકો જોવા મળ્યા સાથે સાથે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના કેટલાય સ્ટારે પણ હોળીને જબરજસ્ત મનાવતા જોવા મળ્યા એવામાં બિગબોસ ફેમ ઓટિટિની પૂર્વ સ્પર્ધક ઉરફી જાવેદે પણ હોળી મનાવતા વિડિઓ શેર કર્યો.
ઉરફી જાવેદ પોતાની અલગ ફેશનના લીધે હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે પોતાના અલગ આઉટફીટના લીધે ક્યારે પ્રશંસા થાય છે ત્યારે ઘણીવાર ટ્રોલ થતી પણ જોવા મળે છે એવામાં ઉરફીએ આ શેર કરેલ વિડીઓમાં તેનો અલગ ડ્રેસના કારણે ફરીથી એકવાર ટ્રોલ થતી જોવા મળી હતી.
ઉરફી જાવેદે હોળીના તહેવાર પર એક અલગજ કપડાં પસંદ કર્યા હતા જેમાં ઉરફીએ સફેદ કલરનો કુર્તો પહેર્યો હતો આ કુર્તા બેકલેસ છે અને આગળના ભાગમાં છાતીની જગ્યાએ કટઆઉટ જોવા મળી જેને કારણે તે ફરીથી એકવાર ટ્રોલ થઈ ગઈ હતી મિત્રો ઉરફીના આ કપડાં પર તમે શું કહેશો.