ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ બાદ હવે RRR એક ધમાકેદાર ફિલ્મ છે જેને લઈને બધી બાજુ ચર્ચાઓ જોવા મળી રહી છે કોઈ આ ફિલ્મના પોસ્ટર સામે નાળિયેર વધેરતા જોવા મળી રહ્યાછે તો કોઈ સિનેમાઘરોમાં નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ તેની સામે એક વાત સામે આવી રહી છેકે ત્રિપલઆર ફિલ્મે.
પોતાની ફિલ્મના રિલિઝના ચક્કરમાં સાઉથના મોટા એક્ટર પુનિથ રાજકુમાર જેઓ આ દુનિયામાં અત્યારે નથી રહ્યા છતાં એમને નથી છોડ્યા હકીકતમાં ત્રિપલ આર ફિલ્મનું બજેટ 400 કરોડ છે અહીં ફિલ્મને મેકર પર દબાવ છેકે ફિલ્મનું સારું કલેક્શન હોય અને ફિલ્મનું કલેક્શન ત્યારે સારું હશે જયારે ફિલ્મ વધુમાં વધુ.
સ્ક્રિનમાં ચાલે પહેલાજ RRR ફિલ્મને 8 હજારથી વધુ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે એવામાં આ દરમિયાન કેટલીક એવી પણ ફિલ્મો હતો જેઓ બોક્સઓફિસમાં સારું પ્રદર્શન કરી રહી હતી પરંતુ માત્ર ત્રીપલ આર રિલીઝ થયાના કારણે એ ફિલ્મોને સિનેમાઘરોથી હટાવવામાં આવી એ ફિલ્મોમાં એક હતી જેમ્સ.
જેમ્સ ફિલ્મ કન્નડના એક્ટર પુનિથ રાજકુમારની છે પુનિથ સાઉથના મોટા એક્ટર હતા હવે એમની છેલ્લી ફિલ્મ જેમ્સ સારી કમાણી કરી રહી હતી છતાં સિનેમાઘરોના માલિકોએ જેમ્સ ફિલ્મને ઉતારીને RRR લગાવી એટલે હવે પુનિથના ભાઈ RRR ફિલ્મ મેકર પર નારાજ છે અને ફરિયાદ પણ કરી દીધી છે એમણે.