ટીવીની મશહૂર એક્ટર રશ્મિ દેસાઈ પોતાની એકટિંગ અને અદાઓથી લોકોનું દિલ જીતવામાં કોઈ કસર નથી છોડતી એક્ટર બહુ જલ્દી એકતા કપૂરની નાગિન 6માં લાલ નાગિનમાં એન્ટ્રી કરવાની છે રશ્મિ દેસાઈની એન્ટ્રીને લઈને ફેન્સ પણ જોવા માટે ઉત્સુક છે અહીં ખાસ વાત એછે કે લાલ નાગિનની.
કેટલીક તસ્વીર શોસીયલ મીડિયામાં શેર કરી છે અહીં આ ફોટોમાં રશ્મિનો અંદાજ પણ જોવા લાયક છે ફોટોમાં રશ્મિ લાલ કપડામા જોવા મળી હતી ફોટોમાં જોઈ શકાય છેકે તેઓ નાગિન બનીને પોઝ આપી રહી છે રશ્મિએ આ ફોટો થોડા સમય પહેલાજ શેર કરી છે પરંતુ તેને અત્યાર સુધી હજારોની સંખ્યામાં લાઈક મળી ચુક્યા છે.
રશ્મીની આ ફોટો જોઈને ફેન્સ પણ તેની પ્રંશસા કરતા થાકી રહ્યા નથી અહીં એક ફેન્સે કોમેંટ કરતા કહ્યું બ્યુટીફુલથી વધુ હોટ જયારે બીજાએ લખ્યું વાહ લાલ હોટ જણાવી દઈએ રશ્મિ દુશમન દેશનું હથિયાર બનીને શોમાં આગમન કરશે તેઓ હિન્દુસ્તાનમાં મહામારી ફેલાવવાનું કામ કરશે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાની ન ભૂલતા.