લગ્ન બાદ પહેલીવાર શૂટ અને સિંદુરમાં જોવા મળી સાઉથ એક્ટર નયન તારા…
સાઉથ સિનેમાની લોકપ્રિય અને સુપરસ્ટાર એક્ટર નયન તારાએ 9 તારીખના વિગ્નેશ શિવન સાથે લગ્ન કરી લીધા હતા બંનેના લગ્ન સાઉથ રીત રિવાજ મુજબ કરાવામાં આવ્યા એવામાં બંને કપલ મંદિરોમાં દર્શન કરી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે એક્ટર નયન તારાની તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ કપલે હાલમાં ચેટ્ટીકુલંગારા મંદિરની મુલાકાત […]
Continue Reading