કાજલ અગ્રવાલે દોઢ મહિના બાદ પહેલીવાર બતાવ્યું પુત્રનું મોઢું જુવો પુત્રની ક્યૂટ તસ્વીર…
સાઉથ અને બોલીવુડ એક્ટર કાજલ અગ્રવાલ 19 એપ્રિલના રોજ પહેલા બાળકની માં બની હતી એમણે પુત્ર નીલને જન્મ આપ્યો હતો હવે કાજલના પુત્રને આ દુનિયામાં આવ્યે 2 મહિના થવા જઈ રહ્યા છે હવે એવામાં પહેલીવાર કાજલ અગ્રવાલે પોતાના લાડલા પુત્ર નીલની એક તસ્વીર શેર કરી છે જેમાં નીલનો ચહેરો જોવા મળી રહ્યો છે. ચહેરો પૂરો […]
Continue Reading